Driving on two logs to cross the canal, the driver's courage took people's breath away | નાળું પાર કરવા માટે બે લાકડાં પર કાર ચઢાવી, ડ્રાઈવરની હિંમતે લોકોના શ્વાસ થંભાવી દીધા
સોશિયલ મીડિયાના જમાનામાં આજે ક્યારે શું વાઇરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને આમ તો સાવ સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારેય વાઇરલ થાય અને આપણી સામે આવે ત્યારે માથું ખંજવાળતા રહી જઈએ છીએ. એ પછી કોઈ ટેક્સ્ટ ...
Source: divyabhaskar.co.in