મમતાનું 'મિશન દિલ્હી? કેટલું કામિયાબ રહેશે?
રા જકારણ એવું ક્ષેત્ર છે જ્યાં સતત કંઇક ને કંઇક ચાલતું જ રહે છે. પોલિટિક્સમાં દરેક મૂવનો કોઇ ને કોઇ મતલબ હોય છે. સોગઠા ગોઠવાતા રહે છે, દાવપેચ રમાતા રહે છે, દાણા દબાવી જોવાય છે અને મોકા જોઇને ચોક્કા-છક્કા ફ્ટકારી દેવાય છે. રાજકારણીઓàª...
Source: sandesh.com