બરોડા એન્કાઉન્ટર : ગુજરાતને આતંકવાદ મુક્ત કરવાની પહેલી યશગાથા
Share મારું પોસ્ટિંગ ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) સુરત તરીકે ૨૬ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ થયું હતું. તેના દસ જ દિવસમાં મારે બરોડા (હાલ વડોદરા) આવવાનું થયું કારણ કે ત્યાં એક અસાધારણ પરિસ્થિતિનું સર્જન થયું હતું. ૪ સપ્ટેમ્બરે ગણેશ વિસર્àª...
Source: sandesh.com