First ODI between India and Sri Lanka today, great opportunity for youth
Share । કોલંબો । ભારતીય ટીમમાં ભલે કોઇ સ્ટાર ખેલાડી ના હોય પરંતુ તેના યુવા ખેલાડીઓ ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાં પોતાનું સ્થાન મેળવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. યજમાન શ્રીલંકા સામેની છ મેચોની મર્યાદિત ઓવર્સની (ત્રણ વન-ડે, ત્ર...
Source: sandesh.com