Live Breaking News & Updates on Creation start

Stay informed with the latest breaking news from Creation start on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Creation start and stay connected to the pulse of your community

Children Coronavirus Vaccine Update; Vaccination May Begin From Next Month In India | 12થી 18 વર્ષનાં બાળકોને આવતા મહિનાથી કોરોના વેક્સિન અપાશે, કેડિલાની ઝાયકોવ-ડી લોન્ચ થશે

Children Coronavirus Vaccine Update; Vaccination May Begin From Next Month In India | 12થી 18 વર્ષનાં બાળકોને આવતા મહિનાથી કોરોના વેક્સિન અપાશે, કેડિલાની ઝાયકોવ-ડી લોન્ચ થશે
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

India , Institute-of-india , Reuters , Creation-start , இந்தியா , நிறுவனம்-ஆஃப்-இந்தியா , ராய்ட்டர்ஸ் ,

ਚਾਬੀਆਂ : The Tribune India

ਚਾਬੀਆਂ : The Tribune India
punjabitribuneonline.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from punjabitribuneonline.com Daily Mail and Mail on Sunday newspapers.

Delhi , India , Canada , Bihar , Mary-christmas , School-hut , City-derby , Her-white , Golden-chen , Sat-sri-akaal , Creation-start , Well-yes

Mumbai sculptor Vishal Shinde, the celebrity creator of Vighnaharta, booking full till 2023, a clay statue costs up to Rs 18,000 | વિઘ્નહર્તાના સેલિબ્રિટી સર્જક મુંબઈના મૂર્તિકાર વિશાલ શિંદે, 2023 સુધી બુકિંગ ફુલ, માટીની એક મૂર્તિની કિંમત 18 હજાર સુધી

Mumbai sculptor Vishal Shinde, the celebrity creator of Vighnaharta, booking full till 2023, a clay statue costs up to Rs 18,000 | વિઘ્નહર્તાના સેલિબ્રિટી સર્જક મુંબઈના મૂર્તિકાર વિશાલ શિંદે, 2023 સુધી બુકિંગ ફુલ, માટીની એક મૂર્તિની કિંમત 18 હજાર સુધી
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Mumbai , Maharashtra , India , Ganesh-chaturthi , Manisha-bhalla , Vishal-states , Jj-school , Ganesh-chaturthi-special , Mumbai-lower , Answer-found , Nature-her , Vishal-ganesha

The country's first public Ganeshotsav was celebrated not from Maharashtra but from Patan in Gujarat. Shri Gajanand Mandali has been organizing Ganeshotsav here for 144 years. | દેશમાં સૌપ્રથમ સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી મહારાષ્ટ્રથી નહીં, ગુજરાતના પાટણથી થઈ હતી, અહીંની શ્રી ગજાનંદ મંડળી 144 વર્ષથી કરે છે ગણેશોત્સવનું આયોજન

The country's first public Ganeshotsav was celebrated not from Maharashtra but from Patan in Gujarat. Shri Gajanand Mandali has been organizing Ganeshotsav here for 144 years. | દેશમાં સૌપ્રથમ સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી મહારાષ્ટ્રથી નહીં, ગુજરાતના પાટણથી થઈ હતી, અહીંની શ્રી ગજાનંદ મંડળી 144 વર્ષથી કરે છે ગણેશોત્સવનું આયોજન
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Malta , Mahadev , Jammu-and-kashmir , India , Vadodara , Gujarat , Patan-ramji-temple , Ganesh-chaturthi , Sunil-patel , Patan-ganesh , Ramji-temple , Marathi-school

rajkotians preparation of ganesh mahotsav and craze for clay sculptures | વિઘ્નહર્તાને આવકારવા રાજકોટિયન્સની તડામાર તૈયારી, કારીગરો મૂર્તિ બનાવવા રોજ 20-20 કલાક કામ કરે છે, માટીના ગણપતિનો ક્રેઝ, 20થી 25%નો ભાવવધારો

rajkotians preparation of ganesh mahotsav and craze for clay sculptures | વિઘ્નહર્તાને આવકારવા રાજકોટિયન્સની તડામાર તૈયારી, કારીગરો મૂર્તિ બનાવવા રોજ 20-20 કલાક કામ કરે છે, માટીના ગણપતિનો ક્રેઝ, 20થી 25%નો ભાવવધારો
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Rajkot , Gujarat , India , Clay-ganesh , Rangeela-rajkot , State-government , Clay-ganesh-god , Creation-start , Order-as-ganapati , Clay-ganesha-image-demand-previous , Clay-image

Путин осмотрел строительство космодрома "Восточный"

Путин осмотрел строительство космодрома "Восточный"
interfax.ru - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from interfax.ru Daily Mail and Mail on Sunday newspapers.

Germany , Moscow , Moskva , Russia , Blagoveshchensk , Amurskaya-oblast- , German , Vladimir-putin , May-president-russia-vladimir-putin , Creation-start ,

Shashi Tharoor Memes Viral On Social Media

Shashi Tharoor Memes Viral On Social Media
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Shashia-temple , Shashi-tharoor , Twitter , Congress-mp-shashi , Olympics , Creation-start , Leads-test ,

Today World photography day and photographer clicked sparrow routine work | વાંકાનેરના ફોટોગ્રાફરે 8 દિવસ સુધી રોજ 4-5 કલાકની તપસ્યા કરી અઢી ઇંચની દેવચકલીની દિનચર્યા ક્લિક કરી, માળા બાંધવાથી લઈ બચ્ચાંની દેખભાળ કેમેરામાં કેદ

ફોટોગ્રાફર 800 બાય 300ના ટેલિલેન્સ બારણાના ટેકામાં ભરાવી રોજ કલાકો સુધી બેઠા રહ્યા,આઠ દિવસમાં 1000થી વધુ તસવીર લીધી, માળાથી માત્ર 4 ફૂટ દૂર સ્ટેચ્યૂ જેમ બેસી રહ્યા | world photography day, wildlife photographer, clicked sparrow routine work, gujarat news rajkot, gujarati news, gujarat news samachar

Bhati , Uttar-pradesh , India , Wankaner , Gujarat , Creation-start , Her-cubs , பாட்டி , உத்தர்-பிரதேஷ் , இந்தியா , வான்கனேர்

The construction of gharcholas in Rajkot started a month early, special orders are given for gharcholas made of gold-silver wire | રાજકોટમાં ઘરચોળા બનાવવાનું એક મહિનો વહેલું શરૂ થઈ ગયું, સોના-ચાંદીના તારમાંથી બનતા ઘરચોળાના ખાસ ઓર્ડર અપાય છે


The Construction Of Gharcholas In Rajkot Started A Month Early, Special Orders Are Given For Gharcholas Made Of Gold silver Wire
પરિવર્તન:રાજકોટમાં ઘરચોળા બનાવવાનું એક મહિનો વહેલું શરૂ થઈ ગયું, સોના-ચાંદીના તારમાંથી બનતા ઘરચોળાના ખાસ ઓર્ડર અપાય છે
રાજકોટ5 કલાક પહેલા
કૉપી લિંક
બેંગ્લોર, મુંબઈથી તેમજ શ્રીમંત વર્ગની મહિલા સોના-ચાંદીના તારમાંથી બનતા ઘરચોળાના ખાસ ઓર્ડર રાજકોટમાં આપે છે
લગ્નમાં સોળે શણગાર સજેલી કોઈ પણ નવોઢાનો શણગાર ઘરચોળા વગર અધૂરો રહે છે. આજના સમયમાં સામાન્ય યુવતીથી લઇને સેલિબ્રિટી વગેેરે ઘરચોળા,પાનેતર વગેરેની વિશેષ રીતે પસંદગી કરે છે. હવે તો આ માટે ખાસ ઓર્ડર આપવામાં આવે છે. જેમાં રાજકોટમાં બનતા ઘરચોળા આજના સમયમાં પણ લોકપ્રિય છે.રાજકોટમાં દર વર્ષે 3 લાખ ઘરચોળા બને છે. જે માત્ર દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ વખણાય છે. મુંબઇ, બેંગ્લોરમાંથી તેમજ ગર્ભ શ્રીમંત વર્ગની મહિલા સોના-ચાંદીના તારમાંથી ઘરચોળાના બનાવાના ઓર્ડર રાજકોટમાં આપે છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી આમનું પ્રમાણ ઘટ્યું હોવાનું ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ ટ્રેઝરર મહેશભાઈ શાહ જણાવે છે.
સામાન્ય રીતે દર વર્ષે ઘરચોળા બનાવવાની શરૂઆત 15 ઓગસ્ટથી થાય છે, પરંતુ કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં અનેક લગ્ન પાછા ઠેલાયા તો કેટલાક લગ્ન રદ થયા.આ બધા લગ્ન હવે ચાલુ વર્ષના મુહૂર્તમાં થવાની ધારણા છે. લગ્નની સિઝન શરૂ થશે તેને કારણે ઘરચોળાની ડિમાન્ડ રહેશે. ત્યારે આ ડિમાન્ડને સમયસર પહોંચી વળાય તે માટે ઉત્પાદકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે અને આ વખતે એક મહિનો વહેલું ઘરચોળા બનાવવાનું શરૂ થઇ ગયું છે.તેમ ઘરચોળાના ઉત્પાદક અને હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી રૂપેશભાઈ રાચ્છ જણાવે છે. સામાન્ય રીતે 15 ઓગસ્ટ પછી ઘરચોળા બનાવવાનું શરૂ થાય છે. તેના બદલે જુલાઈ માસથી જ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.
હેન્ડવર્ક, ફિનિશિંગને કારણે ઘરચોળું લોકપ્રિય
રાજકોટમાં જે ઘરચોળા બને છે તે તેની ક્વોલિટી, હેન્ડવર્ક, ફિનિશિંગને કારણે વખણાય છે. અહીં જે હેન્ડવર્ક થાય છે તે બીજે ક્યાંય થતું નથી. હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી રૂપેશભાઈ રાચ્છે જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતું રાજકોટ કલા- કારીગરી માટે પણ એટલું જ વિશ્વભરમાં જાણીતું છે. જેમાં ઘરચોળા,ચણિયાચોલી,પટોળાની ડિઝાઈનથી લઇને સોના- ચાંદીના દાગીનાની ડિઝાઈનનો સમાવેશ થાય છે. ઘરચોળાની ડિઝાઈન તૈયાર થયા બાદ તેમાં માચીવર્ક, જરીકામ કરીને બહેનો ઘરે બેઠા રોજીરોટી મેળવે છે.
ઘરચોળની વિશેષતા
02 હજારથી લઇને રૂ. 50 હજાર સુધી ઘરચોળાની કિંમત હોય છે.
03 લાખ ઘરચોળા રાજકોટમાં દર વર્ષે તૈયાર થાય છે.
100 કરોડનું ટર્નઓવર થાય છે ઘરચોળા,પટોળા અને ચણિયાચોલીના ઉત્પાદનમાં
60 ટકા ઘરચોળાની જરૂરિયાત આખા દેશમાં એકલું માત્ર રાજકોટ પૂરી પાડે છે.
03માસમાં એક ઘરચોળું તૈયાર થાય છે.
પ્રેમ રતન ધન પાયોના ટાઈટલ સોંગમાં રાજકોટના ચણિયાચોલી છવાાયા હતા
ગોંડલના પેલેસમાં પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ થયું હતું. જેના ટાઈટલ સોંગમાં સોનમ કપૂર અને તેના સાથી કલાકારો ચણિયાચોલીના ડ્રેસિંગમાં જોવા મળી હતી. જેમાં બેકગ્રાઉન્ડમાં રહેલા કલાકારોના ચણિયાચોલી રાજકોટમાં તૈયાર થયા હતા. કોઈ પણ ફિલ્મ અને સિરિયલમાં જ્યારે ગ્રૂપ ડાન્સ હોય તેમાં ઘણી વખત રાજકોટમાં બનાવેલા ચણિયાચોલી કલાકારો પહેરતા હોય છે. તેમ ચણિયાચોલીના વેપારી ઈસ્માઇલભાઈ માંકડા જણાવે છે.
અન્ય સમાચારો પણ છે...

Bangalore , Karnataka , India , Mumbai , Maharashtra , Rajkot , Gujarat , Maheshbhai-shah-states , Merchant-association , Rajkot-creation , Order-rajkot , Merchant-association-east

Started homemade masala startup at a cost of Rs 30,000 in lockdown last year, now turnover is 35 lakh a year | ગત વર્ષે લોકડાઉનમાં 30 હજાર રૂપિયાના ખર્ચે હોમમેડ મસાલાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ, હવે વર્ષે 35 લાખ છે ટર્નઓવર


Started Homemade Masala Startup At A Cost Of Rs 30,000 In Lockdown Last Year, Now Turnover Is 35 Lakh A Year
આજના પોઝિટિવ સમાચાર:ગત વર્ષે લોકડાઉનમાં 30 હજાર રૂપિયાના ખર્ચે હોમમેડ મસાલાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, હવે વર્ષે 35 લાખનું ટર્નઓવર
નવી દિલ્હી4 કલાક પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
કૉપી લિંક
29 વર્ષીય અનુભવના પિતા આર્મી ઓફિસર રહ્યા હતા, જ્યારે અનુભવે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
મોટા ભાગના લોકો ભોજનમાં આદુ, લસણ અને ડુંગળીનો ઉપયોગ કરે છે. એનાથી ભોજનનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ થઈ જાય છે, પરંતુ અનેકવાર તેમને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવા મુશ્કેલ બની જાય છે. આ જ પરેશાની દૂર કરવા માટે ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના રહેવાસી અનુભવ ભટનાગરે લોકડાઉન દરમિયાન રેડી ટુ કૂક મોડલ પર હોમમેડ પ્રિઝર્વેટિવ ફ્રી મસાલાના પાઉડર બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેઓ એક ડઝનથી વધુ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ દેશભરમાં કરી રહ્યા છે. આ વર્ષે તેમનું ટર્નઓવર 35 લાખ રૂપિયા રહ્યું છે.
29 વર્ષના અનુભવના પિતા આર્મી ઓફિસર રહ્યા છે, આથી તેમનો અભ્યાસ અલગ-અલગ શહેરોમાં થયો છે. વર્ષ 2012માં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે હૈદરાબાદમાં એક કંપનીમાં અઢી વર્ષ કામ કર્યું. એ પછી XLRI જમશેદપુરથી ડિપ્લોમાની ડીગ્રી લીધી અને પછી હૈદરાબાદ પરત આવ્યા. અહીં તેમણે લગભગ 2 વર્ષ ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડમાં જોબ કરી.
અગાઉથી નહોતો કોઈ બિઝનેસ પ્લાન
અનુભવ કહે છે, જોબલાઈફ સારી ચાલી રહી હતી. આ પ્રકારના બિઝનેસનો કોઈ અગાઉથી પ્લાન નહોતો. વાસ્તવમાં અભ્યાસના સમયે જ મને ખુદ ભોજન બનાવવાની આદત હતી. જોબ પછી હું પોતે જ કૂકિંગ કરતો હતો. એ દરમિયાન મારા મનમાં એ વાત આવી કે શું આપણે કોઈ કેમિકલ મેળવ્યા વિના આદુ અને ડુંગળીને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકીએ? શું એવી કોઈ રીત છે, જેનાથી આ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે, કેમ કે આપણને ઘણીવાર એ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેમાં ભોજન બનાવતી વખતે ખબર પડે છે કે ડુંગળી અને આદુ નથી કે ખરાબ થઈ ગયાં છે.
આ માટે અનુભવે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. પછી હૈદરાબાદમાં જ CFTRIમાં કોન્ટેક્ટ કર્યો. ત્યાંના અધિકારીઓને મળ્યા અને તેમને પોતાની મુશ્કેલી જણાવી. ત્યારે અનુભવને ખ્યાલ આવ્યો કે ડિહાઈડ્રેશન ટેક્નિકથી તેઓ કોઈ ફૂડ કે ફ્રૂટની શેલ્ફ લાઈફ વધારી શકે છે. ગામોમાં લોકો આ ટેક્નિકનો ઉપયોગ પાપડ, ચિપ્સ કે અથાણાં બનાવવામાં કરતા રહ્યા છે. અહીંથી અનુભવને નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો. તે કહે છે, મેં પોતાના કેટલાક મિત્રોને આ આઈડિયા શેર કર્યો. તેમણે મને કહ્યું- હા, આ સ્ટાર્ટઅપ સારું ચાલશે.
30 હજાર રૂપિયાના ખર્ચે કરી શરૂઆત
અનુભવ ભટનાગરે શરૂઆતમાં સ્ટોલ લગાવીને પોતાના બિઝનેસને વધારવાની કોશિશ કરી.
અનુભવે પોતાના બિઝનેસની શરૂઆત લગભગ 30 હજાર રૂપિયાના ખર્ચ સાથે કરી. તેણે એક ગ્રાઈન્ડર મશીન ખરીદ્યું, એક ઓવન લીધું. પછી લસણ અને ડુંગળીને ડિહાઈડ્રેટ કરીને પાઉડર તૈયાર કર્યો. એમાં તેણે કોઈપણ કેમિકલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ ન કર્યો. ડબ્બામાં પેક કર્યા પછી તેણે એને દોસ્તો સાથે શેર કર્યા. એ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. એનાથી તેને ઘણી મદદ મળી. અનેક લોકોએ પ્રોડક્ટની ડિમાન્ડ કરી.
અનુભવ આગળ કહે છે, શરૂઆતના એક વર્ષનો સમય શીખવા અને સમજવાનો રહ્યો. મેં પ્રોડક્ટ્સ બનાવવાની સાથે સાથે માર્કેટિંગ પર ફોકસ કર્યું. અગાઉથી બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ સાથે તુલના કરી. ક્વોલિટીનું એનાલિસિસ કર્યું. અલગ-અલગ એક્ઝિબિશનમાં ગયો. કેટલાક રિટેલર્સ સાથે વાત કરી, તેમની પાસે માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજી.
ઓફલાઈન સાથે ઓનલાઈન પ્લેટફોર્મથી પણ માર્કેટિંગ
અનુભવ ભટનાગર અત્યારે 13 પ્રકારના મસાલા બનાવીને એનું માર્કેટિંગ દેશભરમાં કરી રહ્યો છે.
એ પછી વર્ષ 2020માં તેણે Zilli's નામની પોતાની કંપની રજિસ્ટર કરી અને ઘરેથી જ કામ કરવાનું શરૂ કર્યુ. આ દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગ્યું. એનાથી લગભગ બે મહિના માટે તેનું કામ બંધ રહ્યું. તે પોતાના માટે કર્મચારીઓ હાયર કરી શક્યો નહોતો. જૂન 2020થી અનુભવે કમર્શિયલ પ્લેટફોર્મ પર પગ મૂક્યો. ખુદની વેબસાઈટ સાથે જ તેણે ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા પણ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ શરૂ કર્યું.
તે કહે છે, લોકડાઉનને કારણે એકતરફ જ્યારે થોડા સમય માટે તેનું કામ પ્રભાવિત રહ્યું, ત્યારે એક મોટો ફાયદો એ પણ થયો કે આ દરમિયાન તેની પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી ગઈ. લોકો બહાર નીકળી શકતા નહોતા, તેથી ઓનલાઈન માર્કેટિંગ કરવું લાભદાયી રહ્યું.
ગત એક વર્ષ દરમિયાન અનુભવે 12 હજારથી વધુ કસ્ટમર્સ સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડી. છે. એનાથી 35 લાખ રૂપિયાનો એનો બિઝનેસ થયો છે. એનો ગ્રોથ રેટ સતત વધતો રહ્યો છે. હૈદરાબાદમાં હવે તેણે ખુદની ઓફિસ ખોલી છે. આ સાથે તેણે દેશના અલગ અલગ હિસ્સાઓમાં પોતાના ડીલર્સ અને રિટેલર્સનું નેટવર્ક તૈયાર કર્યું છે, જેના દ્વારા તે ઓફલાઈન માર્કેટિંગ પણ સુંદર રીતે કરી રહ્યો છે.
અનુભવ ભટનાગરનો દાવો છે કે આ મસાલાઓને તૈયાર કરવામાં તેઓ કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી.
કઈ રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ્સ?
અનુભવ કહે છે, અગાઉ હું ઘરેથી જ પ્રોડક્ટ્સ તૈયાર કરતો હતો. ત્યાર પછી જ્યારે ડિમાન્ડ વધી ગઈ તો મશીનોની મદદ લેવાનું શરૂ કરી દીધું. જે મોંઘાં અને મોટાં મશીનો હોય છે એ અમે ભાડે લાવીને અમારું કામ કરીએ છીએ.
મસાલા તૈયાર કરવા માટે સૌપ્રથમ લસણ કે ડુંગળીને સન ડ્રાય કરવામાં આવે છે. પછી એને મશીનની મદદથી સારી રીતે સૂકવવામાં આવે છે. એ પછી ગ્રાઈન્ડરની મદદથી પીસવામાં આવે છે અને પાઉડર તૈયાર કરવામાં આવે છે. એ પછી ક્વોલિટી ટેસ્ટિંગ કરવામાં આવે છે. પછી પેકેજિંગ કરવામાં આવે છે.
હાલમાં તેની પાસે 13 પ્રોડક્ટ્સ છે. એમાં ગાર્લિક પાઉડર, જિંજર પાઉડર, ઓનિયન પાઉડર, મરચાં પાઉડર, હળદર, દૂધ મસાલા જેવી પ્રોડક્ટ સામેલ છે. અનુભવે 5 લોકોને રોજગારી પણ આપી છે, જેઓ પ્રોડક્શનની સાથે સાથે પેકેજિંગમાં તેમની મદદ કરે છે.
અન્ય સમાચારો પણ છે...

Jamshedpur , Jharkhand , India , Hyderabad , Andhra-pradesh , Uttar-pradesh-moradabad , Researcha-start , Company-register , Uttar-pradesh-moradabad-district , Creation-start , Field-job , Job-life