From today, Delta-Aquarius meteor showers will be seen in India including Gujarat
Share તા. ૩૦ જુલાઈએ આકાશમાં ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે સમગ્ર રાજ્ય અને ભારત સહીત વિશ્વભરના દેશોમાં આજથી માંડીને આગામી તા. ૧૫ મી ઓગષ્ટ સુધી અવકાશમાં ડેલ્ટા-એકવેરીસ ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો જોવા મળશે. તા. ૧૫ ઓગસ્ટ સુધી આકાશમાં મ...
Source: sandesh.com