Vadodara District SOG PI Wife Missing For 1 Month Under Mysterious Circumstances
Share વડોદરા જિલ્લાના SOG પીઆઇ અજય દેસાઇના પત્ની એક મહિનાથી ગુમ હોવાથી હંડકપ મચી ગયો છે. પીઆઇના પત્ની ગત 6ઠ્ઠી જુનની મોડી રાતે 02 વર્ષના પુત્રને મુકી કોઈ કારણોસર ઘરેથી નિકળ્યાં હતાં. આ મામલે પીઆઇના સાળાએ ગત તા.11 જૂને કરજણ પોલીસ મથકે ગુમન...
Source: sandesh.com