મકાન ભાડે મેળવ્યા પછી કબ્જો જમાવી લેનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ નોંધાઈ
ભાડાકરાર પૂર્ણ થયા પછી પણ મકાન ખાલી ન કર્યુંઃ જામનગર તા. ૨૧ઃ જામનગરના એક આસામીએ પોતાનું મકાન અગિયાર મહિનાના કરાર પર ભાડે આપ્યા પછી ભાડૂતે તે મકાન પર કબ્જો જમાવી લઈ ભાડૂં આપવાનું પણ બંધ કરી દેતાં મકાનમાલિકે પોલીસમાં અરજી કરી હતી.
Source: nobat.com