The wife File petition to the Gujarat High Court to quash the FIR of Love Jihad for her husband's bail | યુવતીએ પહેલાં કહ્યું- વિધર્મી પતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, હવે લવ જેહાદની FIR રદ કરવા હાઈકોર્ટમાં અરજી
અગાઉ પત્ની એ જ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી,વડોદરા કોર્ટે જામીન નામંજૂર કરતા પત્નીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા | The wife File petition to the Gujarat High Court to quash the FIR of Love Jihad for her husband's bail
Source: divyabhaskar.co.in