Live Breaking News & Updates on Light nitin patel

Stay updated with breaking news from Light nitin patel. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

I wake up dreaming of Corona's third wave: Nitinbhai | Dy.CMએ કહ્યુ કે, 'કોરોનાની ત્રીજી લહેરનાં સપનાં આવતાં ઊંઘમાંથી ઉઠી જાઉં છું'


I Wake Up Dreaming Of Corona's Third Wave: Nitinbhai
નીતિન પટેલ ઝબકીને જાગ્યા...:Dy.CMએ કહ્યુ કે, ‘કોરોનાની ત્રીજી લહેરનાં સપનાં આવતાં ઊંઘમાંથી ઉઠી જાઉં છું’
મહેસાણા9 કલાક પહેલા
કૉપી લિંક
લોકાર્પણ સમયે સરેઆમ કોરોના ગાઇડલાઇનના ધજાગરાં ઉડ્યા હતા
મહેસાણાની સાંઈક્રિષ્ના હોસ્પિ.માં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણમાં સી.આર.પાટીલ, નીતિનભાઇની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
કોરોનાની ત્રીજી લહેરને લઈ ઊંઘમાં સપનાં આવે છે ત્યારે ઉઠી જાઉં છું તેવું નિવેદન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શનિવારે મહેસાણામાં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું. તેમણે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી હતી. પરંતુ, કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા
દૂધસાગર ડેરી દ્વારા સાંઈક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરાયો છે. જેનું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું તે પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, જિલ્લા પ્રમુખ જશુ પટેલ, ડેરીના ચેરમેન અશોક ચૌધરી, સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
વેક્સિનેશનમાં સારી કામગીરી કરવાનો દાવો
આ પ્રસંગે નીતિન પટેલે લોકડાઉન તેમજ કોરોનાની બીજી લહેર દરમિયાન ભાજપના કાર્યકરોએ કરેલી કામગીરીની સરાહના કરી હતી. જ્યારે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી હતી. વેક્સિનેશનમાં ગુજરાતે સારી કામગીરી કરી દેશમાં પ્રથમ નંબર મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે, કોરોનાની પહેલી લહેરમાં ગાફેલ રહ્યા, પહેલી લહેરમાં લોકોએ ફૂડપેકેટ, અનાજની કિટ, સેનેટાઈઝર, માસ્ક સહિતની વસ્તુઓ માંગી. જ્યારે બીજી લહેરમાં બેડ, ઓક્સિજન, રેમડેસિવિર સહિતની દવાઓ માંગી.
સરકારની કામગીરીના વખાણ કર્યા
બીજી લહેર વખતે દરેક જણ તકલીફમાં હતા. પરંતુ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની મહેનતના પરિણામે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકી. જ્યારે ત્રીજી લહેર આવવાની નિષ્ણાતો વાત કરી રહ્યા હોવાથી ઓક્સિજન પ્લાન્ટ સહિતની નવી વ્યવસ્થાઓ ઉભી કરાઇ રહી છે. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ અને ડીએસપી હોવા છતાં તેમની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ થતો જોવા મળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

Mehsana , Gujarat , India , Ashok-chaudhary , Shardaben-patel , Nitin-patel , Patel-saturday-jog , Corona-guide , Region-president , Patil-through , Region-general-secretary

બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર કોઈ રાહત કેમ નહીં? જુઓ નીતિન પટેલે શું આપ્યો જવાબ | No relief on petrol and diesel in Gujarat budget

બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર કોઈ રાહત કેમ નહીં? જુઓ નીતિન પટેલે શું આપ્યો જવાબ | No relief on petrol and diesel in Gujarat budget
vtvgujarati.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vtvgujarati.com Daily Mail and Mail on Sunday newspapers.

Nitin-patel , Budget-assembly-house , Nitin-patel-statement , Nitin-patel-finance , Nitin-patel-wednesday , States-price , Finance-nitin-patel , Light-nitin-patel , Gujarat-state , நிடின்-படேல் , நிடின்-படேல்-புதன்கிழமை , மாநிலங்களில்-ப்ரைஸ்

ગત બજેટ કરતા કૃષિમાં 191 કરોડ ઓછા, માર્ગ-મકાનને 985 કરોડ વધુ, જાણો તમામ વિભાગની ફાળવણી | 191 crore less in agriculture than last budget, 985 crore more in road-building, know allotment of all departments

ગત બજેટ કરતા કૃષિમાં 191 કરોડ ઓછા, માર્ગ-મકાનને 985 કરોડ વધુ, જાણો તમામ વિભાગની ફાળવણી | 191 crore less in agriculture than last budget, 985 crore more in road-building, know allotment of all departments
vtvgujarati.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vtvgujarati.com Daily Mail and Mail on Sunday newspapers.

India , Nitin-patel , Education-department , Finance-nitin-patel , Light-nitin-patel , Prime-minister-modi , இந்தியா , நிடின்-படேல் , கல்வி-துறை , ப்ரைம்-அமைச்சர்-மோடி ,

પાટીદાર સમાજે 1000 કરોડની આ યોજના શરૂ કરી, એક લાખ પરિવારને અપાશે લાભ | ahmedabad umiyadham patidara 1000 crore yojana

પાટીદાર સમાજે 1000 કરોડની આ યોજના શરૂ કરી, એક લાખ પરિવારને અપાશે લાભ | ahmedabad umiyadham patidara 1000 crore yojana
vtvgujarati.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vtvgujarati.com Daily Mail and Mail on Sunday newspapers.

Sayla , Gujarat , India , Ahmedabad , Ma-bridiebereza , Bridiebereza-mataji-temple , Nitin-patel , World-bridiebereza-foundation , Light-nitin-patel , World-patotsav , February-sunday , Patotsav-nimit-goddess-temple

DYCM Nitin Patel's big statement on corona vaccine issue, will be approved today or tomorrow

DYCM Nitin Patel's big statement on corona vaccine issue, will be approved today or tomorrow
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad , Gujarat , India , Pune , Maharashtra , Nitin-patel , Ahmedabad-civil-trauma-center , Center-start , Ahmedabad-civil-hospital-new , Operation-theater-start , Light-nitin-patel , Old-civil-hospital