Live Breaking News & Updates on Mahuva assembly

Surat lifeline for Amreli, courtesy an uncontested win

Surat lifeline for Amreli, courtesy an uncontested win
indianexpress.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indianexpress.com Daily Mail and Mail on Sunday newspapers.

Rajkot , Gujarat , India , Bhavnagar , Savarkundla , Vallabh , Gariyadhar , Mahuva , Jayanti , West-bengal , Surat , Kalubhai-bhimnath

Former MLA Dr. Kanu Kalasaria Supreme Court quashed the sentence of seven persons


Share
૨.૫ વર્ષ પૂર્વે અલ્ટ્રાટ્રેક માઈનિંગ પ્રકરણે માજી ધારાસભ્ય ડો. કનુભાઈ કળસરિયા, સ્થાનિક રાજકીય આગેવાનો સહિત ૭ સામે ગેરકાયદે પ્રવેશ, માલસામાનને નુકસાન કર્યાની ફરિયાદ પ્રકરણે તળાજાની નીચલી કોર્ટે ૭ વ્યક્તિને છ માસની કેદ, દંડના હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટમાં પડકારાતાં કોર્ટે નીચલી કોર્ટના હુકમને રદ કરતો હુકમ કર્યો હતો.
તળાજાના દાઠા પોલીસ તાબા નીચે આવતા બાંભોર ગામની સીમમાં અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ કામનો ગામલોકોએ વિરોધ કર્યો હતો. જેને લઈ ગત.તા ૧૬ નવેમ્બર, ૨૦૧૮ના રોજ સ્થળ પર જઈ કામને અટકાવાયું હતું.
દાઠા પોલીસ મથકમાં કંપનીના ભાનુકુમાર પરમારે મહુવાના માજી ધારાસભ્ય ડો. કનુભાઈ વાલાભાઈ કળસરિયા, ડ્રાઇવર દિનેશ જેઠાભાઇ ભાલિયા, મહુવા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડેલાં વિજયભાઈ રવજીભાઈ ચૌહાણ, જેન્તીભાઈ મથુરભાઈ ભીલ, સ્થાનિક રાજકીય આગેવાન ભરતભાઈ જેરામભાઈ ભીલ, જગદીશભાઈ ગગુભાઈ બારૈયા, રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના અધ્યક્ષ મનુભાઈ પરષોત્તમભાઈ ચાવડા વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચી, કંપનીની જગ્યામાં પ્રવેશ કરી માઈનિંગ કરેલ વસ્તુઓને પાંચ લાખનું નુકસાન પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.
દાઠા પોલીસે જાહેરનામાંના ભંગ કર્યાની ફ્રિયાદ નોંધી હતી. જેનો કેસ તળાજાની સેકન્ડ એડી.જ્યુ.મેજિસ્ટ્રેટ ફ્સ્ટ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે સાતેય આરોપીઓને છ માસની સજા અને રૃ. ૮૦૦ના દંડની સજા ફરમાવી હતી.
આ ચૂકાદા સામે ઉક્ત અપીલકર્તાઓ તળાજાની સેશન્સ કોર્ટમાં અપીલમાં ગયા હતા. જ્યાં આજે સેસન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને રદ્ ગણી તમામની સજા અને દંડ રદ કરવા હુકમ કર્યો હતો.ખેડૂતોની જીત સમાન ગણાવ્યો હતો.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 24, 2021

Parmar-mahuva , Jan-chetna , Bharat-bhil , Sessions-court , Mahuva-assembly , Shri-jagdish-umesh-koli-patel , Chairman-manu-shweta , ஜான்-செட்னா , பாரத்-பில் , அமர்வுகள்-நீதிமன்றம் , மஹுவா-சட்டசபை ,