Vadodara Case: Court Allows PI Desai To Undergo Narco And Polygraph Tests After Finding No Trace After Sweety's Disappearance
Share કરજણથી ગુમ સ્વીટી પટેલના 36 દિવસ બાદ પણ પોલીસને કોઇ સગડ મળ્યાં નથી. આ ચર્ચાસ્પદ પ્રકરણમાં આજે તપાસ અધિકારી અને પીઆઇ અજય દેસાઇ કરજણ કોર્ટમાં હાજર રહયાં હતાં. અજય દેસાઇના પોલીગ્રાફ અને નારકો ટેસ્ટ માટે કોર્ટે પોલીસને મંજૂરી આપી...
Source: sandesh.com