High profile case: Pavagadh trustee Raju Bhatt and CA Ashok Jain absconding, victim files statement
બીજી તરફ આ કેસને કાયદાકીય રીતે વધુ મજબૂત કરવા માટે પોલીસે આજે મંગળવારે પીડિતાનું કોર્ટ રુબરુમાં સી.આર.પી.સી. 164નું નિવેદન નોંધાવડાવ્યુ હતુ.
Source: sandesh.com