Live Breaking News & Updates on Sea delhi

Stay informed with the latest breaking news from Sea delhi on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Sea delhi and stay connected to the pulse of your community

Sushil Kumar Demands TV and High Protean in Tihar Jail


Share
સાગર ધનખડ હત્યાકાંડમાં તિહાડ જેલમાં બંધ પહેલવાન સુશીલ કુમારે અજીબ માંગો શરૂ કરી દીધી છે. તેની ડિમાન્ડ પર જેલ વહીવટીતંત્રએ અત્યારે કોઈ નિર્ણય નથી લીધો. સાગર પહેલવાન હત્યાકાંડના મુખ્ય આરોપી સુશીલ કુમારે તિહાડ જેલમાં TVની માંગ કરી છે. તિહાડ વહીવટીતંત્રને લખેલા પત્રમાં સુશીલ કુમારે કહ્યું છે કે, તેને ટીવીની જરૂર છે. તે દેશ-દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી ટીવી પર જોવા ઇચ્છે છે.
હાઈ સિક્યુરિટીવાળી જેલમાં બંધ છે સુશીલ કુમાર
સુશીલ કુમારે પત્રમાં લખ્યું છે કે, તે પહેલવાન છે. પહેલવાની તેની રમત હોવાની સાથે સાથે શોખ પણ છે. તે ટીવી મારફતે દુનિયામાં ચાલી રહેલી કુશ્તીની ટૂર્નામેન્ટ જોવા ઇચ્છે છે. સુશીલે આ પત્ર શુક્રવારના લખ્યો હતો, જેના પર વહીવટીતંત્રએ અત્યારે કોઈ નિર્ણય નથી લીધો. સુશીલ કુમાર અત્યારે તિહાડની જેલ નંબર 2ના એક હાઈ સિક્યુરિટીવાળી જેલમાં બંધ છે. અત્યારે તેને જેલ મેન્યુઅલ પ્રમાણે સમાચાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ પહેલા સુશીલ કુમારે જેલમાં હાઈ પ્રોટીનની ડિમાન્ડ કરી હતી. જેને કૉર્ટ અને જેલ વહીવટીતંત્રએ ફગાવી દીધી.
સાગર હત્યાકાંડમાં 9 આરોપીઓની ધરપકડ
ઉલ્લેખનીય છે કે છત્રસાલ સ્ટેડિયમમાં 4-5 મેની રાત્રે પહેલવાન સાગર ધનખડની હત્યા કરવામાં આવી હતી. સાગર ધનખડ દિલ્હી પોલીસના એક હવાલદારનો દીકરો હતો. સાગરની સાથે તેના ત્રણ સાથીઓને પણ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. આ હત્યાકાંડમાં સુશીલ કુમાર મુખ્ય આરોપી છે. દિલ્હી પોલીસ આ હત્યાકાંડમાં લગભગ 9 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
June 25, 2021

Delhi , India , Sushil-kumar-tihar , Sea-tihar , Sushil-kumar , Sushilk-sushil-kumar , High-demand , Sea-delhi , Sushilk-main , டெல்ஹி , இந்தியா