ગુજરાત પોલીસમાં સેવા આપનાર નિવૃત્ત એએસઆઈ યુનુસ સમા ભાજપમાં જોડાયા
જામનગર તા. ૭ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીની વિકાસ યાત્રાથી પ્રેરિત થઈ ગુજરાત પોલીસમાં સેવા આપી ચૂકેલ અને હાલમાં જ વયનિવૃત્ત થયેલ એ.એસ.આઈ. યુનુસભાઈ સમા ભાજપમાં જોડાયા. આ તબક્કે શહેà...