Saturday And Indira Ekadashi Yoga Do Fast For Fathers Who Die And Get Special Wish | શનિવારે ભગવાન શાલિગ્રામની વિધિવત પૂજા કરવાથી પિતૃઓને સ્વર્ગ મળે છે
અગામી તા. 2 ઓકટોબર ગાંધી જયંતીના રોજ વિ.સં.૨૦૭૭ ભાદરવા વદ 11 જેને ઇન્દિરા એકાદશી તરીકે શ્રદ્ધા ભક્તિપૂર્વક મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ વ્રતને કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી છુટકારો મેળવી શકે છે અન...
Source: divyabhaskar.co.in