Share
સામાન્ય જનતા માટે જીવન વધારે કપરૂ બની રહ્યુ છે દિવસે ન વધે તેટલી રાત્રે અને રાત્રે ન વધે તેટલી દિવસે મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી છે. હવે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી રહ્યો છે ગીર સોમનાથ બાદ હવે ભાગનગરમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે અને પાવર પેટ્રોલ 103 રૂપિયા લિટરની કિંમતે મળી રહ્યું છે. ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂ.100ને પાર થતા જનતા પર ....