Thunderstorm in South Gujarat: Rainfall in 99 talukas of the state in 24 hours
Share હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. પ્રથમ દિવસે ભારેથી અતિ ભારે કહી શકાય તેવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે...
Source: sandesh.com