મુંબઈ તા. ૭ઃ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી વિશાળ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આંધ્ર પ્રદેશમાં રિસાયકલ્ડ પોલીએસ્ટર સ્ટેપલ ફાઇબર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપીને રિસાયકલિંગ ક્ષમતાને બમણી કરી દીધી છે.આ પગલું ઉદ્યોગ જગતને સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ ધપાવવા, સસ્ટેનેબિલિટીને વધારવા અને સમગ્ર