Parliament Mansoon Session Fourth Week Live Updates Oppositi

Parliament Mansoon Session Fourth Week Live Updates Opposition Parties Pegasus Obc Listing Bill | રાજ્ય સભાપતિએ કહ્યું- લોકતંત્રમાં મંદિરનું અપમાન થતાં આખી રાત ઉંઘી નથી શક્યો

સંસદના મોનસૂન સેશનમાં મંગળવારે રાજ્યસભામાં થયેલા હોબાળા વિશે બોલતા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, લોકતંત્રના મંદિરનું અપમાન થતાં આખી રાતે ઉંઘી નથી શક્યો. ગઈ કાલે જે થયું તે લોકતંત્રની વિરુદ્ધ છે. નાયડુએ કહ્યું કે, વિપક્ષ સરકારને મજૂબર ના કરી શકે. સભ્ય વિરોધ કરી શકે છે પરંતુ સભાપતિને શું કરવું છે, શું નહીં... તે વિશે ના કહી શકે. | Parliament Mansoon Session Fourth Week Live Updates Opposition Parties Pegasus Obc Listing Bill

Related Keywords

Rajya Sabha , Lok Sabha , M Venkaiah Naidu , Constitution Research Bill Listing , Supreme Court , Statei Temple , State Temple , Tuesday Rajya Sabha , Rajya Sabha Opposition , Source Bill Tuesday Lok Sabha Pass , ராஜ்யா சபா , லோக் சபா , மீ வேங்கையா நாயுடு , உச்ச நீதிமன்றம் , நிலை கோயில் , ராஜ்யா சபா எதிர்ப்பு ,

© 2025 Vimarsana