સંસદના ચોમાસા સત્રમાં રોજેરોજ પેગાસસ મામલે વીજળીના કડાકાભડાકા જેવી સ્થિતિ જામે છે પણ આ વાદળો વરસશે કે નહીં? સંસદમાં પેગાસસના મામલે ચર્ચા અને તપાસ માટેની વિપક્ષની માગણી અને તેના માટે સંસદમાં સતત સરકારની ઘેરાબંધી પરિણામ સ્વરૂપ કંઈ વરસશે ખરું? | Should Pegasus be investigated or not?