Questions and answers regarding blood donation in Corona's time - Blood donation possible after vaccination in US, India has 14 days interval; | કોરોનાના સમયમાં રક્તદાન સંબંધિત સવાલજવાબ - USમાં વેક્સિનેશન બાદ રક્તદાન શક્ય, ભારતમાં 14 દિવસનું અંતર રખાયું છે
લોહી જીવન આપે છે. ખાસ વાત એ છે કે તમારું લોહી માત્ર તમારા માટે નહીં બીજા માટે પણ જીવનદાયી હોઈ શકે છે. આથી રક્તદાન જરૂરી છે. તજજ્ઞો કહે છે કે 18 વર્ષના સ્વસ્થ યુવાન જો તે ઉંમરથી દર 3 મહિને રક્તદાન શરૂ કરે તો 60 વર્ષ સુધી આમ કરતા તેઓ 30 ગેલન (લ...
Source: divyabhaskar.co.in