Vaccines protecting children from 3 serious diseases including pneumonia will now be provided free of cost in Gujarat | ન્યુમોનિયા સહિત 3 ગંભીર રોગમાંથી બાળકોને બચાવતી વેક્સિન હવે ગુજરાતમાં મફત અપાશે
PCVને 2017માં રસીકરણ કાર્યક્રમમાં આવરી હતી, જેમાં ગુજરાતનો આ વર્ષે સમાવેશ કરાયો,એક બાળકને વર્ષમાં 3 ડોઝ અપાય છે, 12 લાખ બાળકને 36 લાખના ડોઝ વિનામૂલ્યે મળશે,શ્વાસોશ્વાસને લગતા ચેપી રોગ ન્યુમોકોકલ ન્યુમોનિયાથી વર્ષમાં 53,000 બાળકનાં મોત | divyabh...