Heavy rains are likely in many districts of the gujarat, Sweety Patel's police husband turned out to be the killer | રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે, સ્વીટી પટેલનો પોલીસ પતિ જ હત્યારો નિકળ્યો, ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટર મીરાબાઈને સિલ્વર મેડલ
આજે રવિવાર છે, તારીખ 25 જુલાઈ, અષાઢ વદ બીજ આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ વરસાદ પડી શકે, નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ 2) વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ માટે રાજ્યભરમાં 1800 જેટલા કેન્દ્રો પર ખા...
Source: divyabhaskar.co.in