Kabul Airport Blast Pakistan Connection; Afghanistan News | ISIS Terrorist Claims Responsibility For HKAIA Attacks | ISIS-Kનો ચીફ અસલમ ફારુકી પાકિસ્તાની: સ્વીકારી ચૂક્યો છે લશ્કરથી લિન્ક, તાલિબાનના શાસનમાં જેલમાંથી છૂટ્યો
કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલાનો પાયો પાકિસ્તાન જ છે. 100થી વધારે લોકોના જીવ લેનાર આ બ્લાસ્ટની જવાબદારી ISIS ખુરાસાન એટલે કે ISIS-Kએ લીધી છે. આ આતંકી સંગઠનનો ચીફ માવલાવી અબ્દુલા ઉર્ફે અસલમ ફારુકી છે. ફારુકી પાકિસ્તાની નાગરિક છે અને ખુરàª...
Source: divyabhaskar.co.in