Live Breaking News & Updates on District ta lunavada

Kadana Dam is 90% full, 106 villages are alerted near maximum surface | કડાણા ડેમ 90% ભરાયો, મહત્તમ સપાટી નજીક આવતાં 106 ગામો એલર્ટ કરાયાં

Kadana Dam is 90% full, 106 villages are alerted near maximum surface | કડાણા ડેમ 90% ભરાયો, મહત્તમ સપાટી નજીક આવતાં 106 ગામો એલર્ટ કરાયાં
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Malta , Lunavada , Gujarat , India , Bajaj-sea , District-administration , Mahi-bajaj-sea , District-reservoir , Mahi-dam , Malta-high , River-coast , District-ta-lunavada

Heavy Rain Across Gujarat Weather Update

Heavy Rain Across Gujarat Weather Update
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Palitana , Gujarat , India , Rajkot , Mahuva , Visnagar , Gadhada , Bhavnagar , Veraval , Porbandar , Junagadh , Lunavada

Murder of Mahisagar district BJP executive member and wife bloodied bodies found in house-garden | મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને પત્નીની તિક્ષ્ણ હથિયારથી હત્યા, ઘર-ગાર્ડનમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહો મળ્યા

ત્રિભોવનભાઈ પંચાલ ભાજપના કારોબારી સભ્ય હોવાની સાથે પંચાલ સમાજના આગેવાન હતા,પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી | Murder of Mahisagar district BJP executive member and wife bloodied bodies found in house-garden

Lunavada , Gujarat , India , District-ta-lunavada , Panchal-district , District-four , Murderof-mahisagar-district-bjp-executive-member-and-wife-bloodied-bodies-found-in-house-garden , லுணவாத , குஜராத் , இந்தியா , மாவட்டம்-நான்கு

Gujarat in Sadodar village of Jamjodhpur, 18 inches of rain

Share
રાજ્યમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી રવિવાર બાદ સોમવારે પણ ચાલુ રહી હતી. જામજોધપુરના સડોદરમાં રવિવારે સવારથી સાંજ સુધીમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં એકથી માંડીને પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં છ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
જામજોધપુરના સડોદરમાં તા.૨૫ના બપોરના ૧૨થી સાંજના ૬  સુધીમાં ૧૮ ઈંચ જેટલો અનરાધાર વરસાદ પડતા ગામ ટાપુમાં  ફેરવાયું હતું. ભારે વરસાદના કારણે નદીમાં પુર આવતા  બળદગાડું તણાયું હતું. જો કે બળદને બચાવી લીધા હતા. ભારે  વરસાદના કારણે ખેતરો ધોવાયા હતા.
સૌરાષ્ટ્રમાં આજે  મોરબી-સોરઠ ઉપર મહેર થઈ છે. આમરણમાં પ ઈંચ, મોરબીમાં ૪ાા, વિસાવદરમાં ૩ાા ઈંચ, માળિયામાં બે ઈંચ, મેંદરડા, કેશોદ અને ભેસાણમાં  એક-એક ઈંચ વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં આજે ધારીમાં બે ઈંચ, અમરેલીમાં એક ઈંચ, રાજુલામાં પોણ ઈંચ વરસાદ વરસ્યો હતો.  લીલીયા-લાઠી-બગસરા-ખાંભા-સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ પડયો  હતો. ગીર સોમનાથમાં બીજા દિવસે કોડીનાર ૩,  સુત્રાપાડા ૨, ઉના-વેરાવળ ૧, ગિરગઢડા -તાલાલા પોણો ઈંચ  વરસાદ વરસ્યો હતો. ડોળાસામાં આજે સાંજના ચાર  વાગ્યા સુધીમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ પડયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ત્રણ ઈંચથી લઈ  સાડા અગિયાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
મહિસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં – ૭૮ મી.મી,  ખાનપુર તાલુકામાં – ૫૪ મી.મી, કડાણા તાલુકામાં – ૯૦ મી.મી,  સંતરામપુર તાલુકામાં – ૫૮ મી.મી, વીરપુર તાલુકામાં – ૬૨  મી.મી, અને બાલાસિનોર તાલુકામાં – ૩૯ મી.મી, વરસાદ  નોંધાયો છે. ઘોઘંબા  વિસ્તારમાં રવિવારના રોજ બપોર બાદ ૨ કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આમોદમાં ૪ મીમી, અંકલેશ્વરમાં  ૧૧ મીમી, ભરૂચમાં ૪૩ મીમી, હાંસોટમાં ૩૯ મીમી, જંબુસરમાં ૪૩  મીમી, નેત્રંગમાં ૩૮ મીમી, વાગરામાં ૩૦ મીમી, વાલીયામાં ૧૨  મીમી અને ઝગડીયામાં ૨૦ મીમી વરસાદ વરસ્યો હતો.
નવસારી જિલ્લામાં સરેરાશ વરસાદ ૨.૬૯ ઇંચ  નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાનું  ચેરાપુંજી સમાન ગણાતા તાલુકા ખેરગામમાં ૩.૨  ઇંચ અને સૌથી ઓછો વરસાદ ગણદેવી તાલુકામાં ૧.૯૨ ઇંચ નોંધાયો છે. નવસારી તાલુકામાં ૨.૬૮ ઇંચ, જલાલપોર તાલુકામાં ૨.૫૬૬ ઇંચ, ચીખલી  તાલુકામાં ૨.૮૦ ઇંચ, વાંસદા તાલુકામાં ૨.૯૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ તમામ આંકડા રવિવાર સાંજે ૪ વાગ્યાથી  સોમવાર સાંજે ૪ વાગ્યા સુધીના છે. વલસાડ જિલ્લામાં સોમવારે બપોરે ૪-૦૦ વાગ્યા સુધીના વીતેલા ૨૪  કલાકમાં સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં ૩.૬૦ ઇંચ, કપરાડામાં ૩.૦૪ ઇંચ, વલસાડમાં ૨.૭૬ ઇંચ, વાપીમાં ૨.૫૨ ઇંચ,  પારડીમાં ૨.૦૮ ઇંચ તેમજ ઉમરગામમાં ૦.૮૮ ઇંચ વરસાદ ખાબક્યો  હતો.
કચ્છ  જિલ્લામાં મેઘરાજાએ હાથ તાળી આપી હોય તેમ માત્ર ભચાઉ, રાપર અને ગાંધીધામમાં ૧-૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે  સોમવારનાં સવારના ૧૨ વાગ્યા સુધી અંજારમાં ૧૧ મી.મી.,  ગાંધીધામમાં ૧૧ મી.મી., ભચાઉમાં ૨૦ મી.મી., ભુજમાં ૨  મી.મી., માંડવીમાં ૧, નખત્રાણામાં ૧, તથા રાપરમાં ૨ મી.મી.  વરસાદ વરસ્યો હોવાનું જણાવાયું હતું. ઉત્તર ગુજરાતમાં બેચરાજીમાં ૬.૪ ઈંચ, જોટાણામાં ૪.૮ ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરાલુમાં ૧ ઈંચ, સતલાસણામાં ૧.૧૨ ઈંચ, વડનગર તાલુકામાં ૧.૬૪ ઈંચ વરસાદ વરસ્યો હતો.
જ્યારે ઊંઝા પંથકમાં ૨.૨૪, કડી તાલુકામાં ૨.૨૦, મહેસાણા તાલુકામાં ૪.૪, વિજાપુર તાલુકામાં ૪.૮ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લીમાં સતત બીજા દિવસે એકથી ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં પ્રાંતિજમાં વધુ ચાર ઈંચ, બાયડમાં સાડા ત્રણ ઈંચ, મોડાસા, ધનસુરા, તલોદ પંથકમાં ત્રણ ત્રણ ઈંચ, મેઘરજ, માલપુર, હિંમતનગર પંથકમાં બે ઈંચ, ભિલોડા, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ધંધુકા પંથકમાં ૪૮ કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.
ડીસામાં રવિવારે સવા ઈંચ વરસાદ બાદ સોમવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. ખેડા જિલ્લામાં ૨૪ કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ નડિયાદ તાલુકામાં ૨.૧૮ ઈંચ વરસાદ વરસ્યો હતો. આણંદ તાલુકામાં ૫૪ મીમી, ઉમરેઠમાં ૫૦ મીમી, ખંભાતમાં ૪૮, બોરસદમાં ૪૨, પેટલાદમાં ૩૨, આંકલાવમાં ૨૯, તારાપુરમાં ૨૯ અને સોજીત્રામાં ૨૬ મીમી વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને પગલે રાજ્યના ૫૬ માર્ગ બંધ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શરૂ થયેલા અવિરત વરસાદને પગલે રાજ્યના જૂદા જૂદા ૫૬ માર્ગ વાહનચાલકો માટે  બંધ થઈ ગયા છે. જેમાં પંચાયત હસ્તકના ૫૪ રસ્તાઓનો પણ સમાવેશ થાય છે.
જામનગર જીલ્લામાં ૧ સ્ટેટ હાઈ વે બંધ
વલસાડ જીલ્લામાં પણ ૩૦ રસ્તાઓ બંધ
ડાંગમાં ૯, તાપીમાં ૫ અને સુરતમાં ૪ રસ્તા બંધ
દાહોદ,વડોદરા,રાજકોટ,જામનગર અને જૂનાગઢમાં ૧-૧ રસ્તો બંધ
છોટા ઉદેપુરમાં પણ ૨ રસ્તા  બંધ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 27, 2021

Chhota , West-bengal , India , Chota-udaipur , Gujarat , Kheda , Bharuch , Sabarkantha , Dahod , Bhuj , Khedbrahma , Lunavada

Who is responsible for the negligence of the leaders - the leaders or the people? | નેતાઓના વાંકે નાગરિકોને ડામઃ કોરોનામાં બેદરકારી માટે કોણ જવાબદાર – નેતા કે જનતા?

Who is responsible for the negligence of the leaders - the leaders or the people? | નેતાઓના વાંકે નાગરિકોને ડામઃ કોરોનામાં બેદરકારી માટે કોણ જવાબદાર – નેતા કે જનતા?
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Karnataka , India , Mumbai , Maharashtra , Chhattisgarh , Kerala , Lunavada , Gujarat , Tamil-nadu , Dame-deva , Tsai-secretary

15.48 crore in 38 days for Dhairyaraj, now only Rs 52 lakh left | દેશભરમાંથી 2.77 લાખ લોકોએ 3 મહિનાના ધૈર્યરાજને બચાવવા 38 દિવસમાં 15.48 કરોડનું દાન આપ્યું, હવે માત્ર 52 લાખ બાકી

15.48 crore in 38 days for Dhairyaraj, now only Rs 52 lakh left | દેશભરમાંથી 2.77 લાખ લોકોએ 3 મહિનાના ધૈર્યરાજને બચાવવા 38 દિવસમાં 15.48 કરોડનું દાન આપ્યું, હવે માત્ર 52 લાખ બાકી
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

United-states , India , Lunavada , Gujarat , District-ta-lunavada , ஒன்றுபட்டது-மாநிலங்களில் , இந்தியா , லுணவாத , குஜராத் ,

Wife wins Bhoja-3 seat in Lunawada taluka panchayat election but victory procession goes to husband | લુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોજા-3 બેઠક પર પત્નીએ જીત મેળવી પણ વિજય સરઘસ પતિનું નીકળ્યુ

Wife wins Bhoja-3 seat in Lunawada taluka panchayat election but victory procession goes to husband | લુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોજા-3 બેઠક પર પત્નીએ જીત મેળવી પણ વિજય સરઘસ પતિનું નીકળ્યુ
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Lunavada , Gujarat , India , Gujarat-district , District-panchayat , District-ta-lunavada , லுணவாத , குஜராத் , இந்தியா , குஜராத்-மாவட்டம் , மாவட்டம்-பஞ்சாயத்து