Maharshi Bhardwaj: A visionary scientist and modern language technocrat | મહર્ષિ ભરદ્વાજ: મંત્રદૃષ્ટા વૈજ્ઞાનિક અને આધુનિક ભાષાના ટેક્નોક્રેટ
વેદના અનંત આકાશમાં ઝળહળતું એક નામ છે, મહર્ષિ ભરદ્વાજ! ઋગ્વેદના છઠ્ઠા મંડળના દૃષ્ટા મહર્ષિ ભરદ્વાજ છે, જેમાં 765 જેટલા મંત્રો છે. અથર્વવેદમાં પણ તેમના 23 મંત્રો મળે છે. તેઓ અનેક વેદમંત્રોના દૃષ્ટા તો છે જ પણ ઉપરાંત પ્રાચીન ભારતના મહાàª...