Live Breaking News & Updates on Kuldeep haryana

Stay informed with the latest breaking news from Kuldeep haryana on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Kuldeep haryana and stay connected to the pulse of your community

what happened firing rohini court shootout delhi police fir reveals | Rohini Court Shootout: எப்படி நடந்தது? எஃப்.ஐ.ஆர் பதிவு செய்யப்பட்ட தகவல்

what happened firing rohini court shootout delhi police fir reveals | Rohini Court Shootout: எப்படி நடந்தது? எஃப்.ஐ.ஆர் பதிவு செய்யப்பட்ட தகவல்
india.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from india.com Daily Mail and Mail on Sunday newspapers.

Hindustan , India-general- , India , Tihar , Uttar-pradesh , United-states , Rohini , West-bengal , New-delhi , Delhi , Singh-chh , Kuldeep-haryana

Actress Mehreen Pirzada And Politician Bhavya Bishnoi Break Off Engagement


Share
‘ફિલ્લૌરી’ અભિનેત્રી મેહરીન પીરઝાદા (Mehreen Kaur Pirzada)જ્યારે કોંગ્રેસના નેતા ભવ્યા બિશ્નોઈ સાથે સગાઈ કરી ત્યારે ચર્ચામાં આવી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રીએ આ સગાઈ તોડી દીધી છે અને નેતા સાથેથી સંબંધ અલગ કરી દીધા છે. આ માહિતી તેણે પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર આપી છે.
મેહરીન પીરઝાદાએ આ વર્ષે માર્ચમાં કોંગ્રેસના નેતા ભવ્ય બિશ્નોઈ સાથે સગાઈ કરી હતી અને સગાઈ સાથે એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાશે પરંતુ હવે આ સગાઈ તૂટી ગઈ છે.
તમને જણાવી દઈએ કે ભવ્યા બિશ્નોઇ કોંગ્રેસ નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભજન લાલના પૌત્ર છે. ભવ્યાના પિતા કુલદીપ બિશ્નોઇ હરિયાણાના આદમપુરના ધારાસભ્ય છે. સગાઈ પહેલા બંનેએ એક સરસ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો મેહરીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
મેહરીન કૌર પીરઝાદા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિય છે. આ સાથે જ તેણે અનુષ્કા શર્માની ફિલ્મ ‘ફીલૌરી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મેહરીન કૌર પીરઝાદાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘ક્રિષ્ના ગાડી વીરા પ્રેમા ગાઢા’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. મેહરીન કૌર પીરઝાદાને ફિલ્મ ‘Mahanubhavudu’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.
મેહરીન કૌર પીરઝાદાનો જન્મ પંજાબના ભટિંડાના એક શીખ પરિવારમાં થયો હતો. મેહરીન કૌર પીરઝાદાએ ઘણા કમર્શિયલમાં કામ કર્યું છે. તેનો ભાઈ ગુરુફાતે પીરઝાદા છે જે એક મોડેલ અને અભિનેતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Kuldeep-haryana , Anushka-sharma , March-congress , Main-minister , Kaur-peerzada-south , Kaur-south , அனுஷ்கா-ஷர்மா , அணிவகுப்பு-காங்கிரஸ் , பிரதான-அமைச்சர் ,

mehreen pirsada going to marry congress MLA's son ! காங்கிரஸ் எம்.எல்.ஏ மகனை மணக்க உள்ள தனுஷ் நாயகி- Dinamani

mehreen pirsada going to marry congress MLA's son ! காங்கிரஸ் எம்.எல்.ஏ மகனை மணக்க உள்ள தனுஷ் நாயகி- Dinamani
dinamani.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dinamani.com Daily Mail and Mail on Sunday newspapers.

Jaipur , Rajasthan , India , Alaska , United-states , Madras , Tamil-nadu , Kuldeep-haryana , Bhajan-lal , Haryana-state , ஜெய்ப்பூர்