Destruction by heavy rains in Madhya Pradesh, Rajasthan, UP and Bihar; In Koto, 13,000 houses have been washed away so far, leaving 27 dead | મધ્યપ્રદેશ, રાજસ્થાન, UP અને બિહારમાં ભારે વરસાદથી વિનાશ; કોટામાં અત્યાર સુધીમાં 13 હજાર ઘર ધોવાયા, 27નાં મૃત્યુ
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 4 લાખ હેક્ટર પાકને નુકસાન થયું હોવાનું અનુમાન છે,મધ્યપ્રદેશના વિદિશા, રાયસન, રાજગઢ, ગુના અને અશોકનગરમાં ભારે વરસાદની આગાહી | Monsoon Season Madhya Pradesh Rajasthan Uttar Pradesh Bihar Flood Rain Updates