Wife reshma patel notice to congress leader bharatsinh solanki in property issues | 'મારા બેંક એકાઉન્ટમાંથી પતિએ 3 લાખ ડોલર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કર્યા, તેમની મિલકતમાં મારો ભાગ હોવાથી કોઈએ ખરીદવી નહીં'
આ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહે પત્નીને આપેલી નોટિસનો પત્નીએ જવાબ આપ્યો હતો,સ્થાવર અને જંગમ મિલકત બાબતે પત્નીએ ભરતસિંહને નોટિસ આપતાં વિવાદ વકર્યો | Wife reshma patel notice to congress leader bharatsinh solanki in property issues
Source: divyabhaskar.co.in