Priests were stopped at the gate because of Kailash Vijayvargiya, CCTV was turned off; Bhasma Aarti was half an hour late | કૈલાશ વિજયવર્ગીયના કારણે પૂજારીઓને ગેટ પર રોકવામાં આવ્યા, CCTV બંધ કર્યા; ભસ્મ આરતી અડધો કલાક મોડી થઈ
પુજારીઓના હોબાળાને લઈને મંદિર પ્રશાસન કઈ બોલવા તૈયાર નથી,કોરોના પ્રોટોકોલના કારણે છેલ્લા એક વર્ષથી ભસ્મ આરતીમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ છે | Kailash Vijayvargiya Vs Ujjain Mahakal Temple Priests; Bhasma Aarti Delayed By Half An Hour