મહારાષ્ટ્ર, તમિલનાડુ તથા કેરળ સિવાય દેશના મોટાભાગના મલ્ટીપ્લેક્સ 30 જુલાઈના રોજ શરૂ થઈ ગયા છે. જોકે, હજી પણ માંડ 5-10% લોકો જ થિયેટરમાં જાય છે. નવી ફિલ્મ રિલીઝ થતી નથી અને તેથી જ અનેક મલ્ટીપ્લેક્સ બંધ છે. સૌથી વધારે ખરાબ સ્થિતિ સિંગલ સ્ક્રીન થિયેટરની છે. જ્યાં સુધી ત્રણથી ચાર મોટી ફિલ્મ રિલીઝ થતી નથી ત્યાં સુધી થિયેટર બિઝનેસ પાટે ચઢશે નહીં. | multiplex empty despite 20 days of theater opening