With 70 million Twitter followers, Modi is one of most follo

With 70 million Twitter followers, Modi is one of most followed world leaders


Share
બીજા સ્થાને ૫.૩ કરોડ ફોલોઅર્સ સાથે પોપ ફ્રાન્સિસ, નિવૃત્ત નેતાઓમાં ઓબામાના ૧૩ કરોડથી વધારે ફોલોઅર્સ
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ફોલો કરવામાં આવતાં ભારતીય નેતાઓની યાદીમાં વડા પ્રધાન સૌથી ઉપર છે. તેમના ટ્વિટર હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા સાત કરોડથી ઉપર જતી રહી છે. તેની સાથે જ વડા પ્રધાન વિશ્વના સક્રિય નેતાઓની યાદીમાં પણ સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે.
તેમના અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સૌથી ઉપર હતું જેમને ૮.૮૭ કરોડ લોકો ફોલો કરતાં હતાં. જો કે હવે તેમનું ટ્વિટર એકાઉન્ટ બંધ થઇ ગયું છે. 
વડા પ્રધાન મોદી પછી બીજા ક્રમ પર પોપ ફ્રાન્સિસના ૫.૩ કરોડ ફોલોઅર્સ છે. જો કે સક્રિય રાજકારણને બાજુએ રાખીને વાત કરવામાં આવે તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા ૧૩ કરોડથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ જો બાઇડેનના ટ્વિટર હેન્ડલ ઉપર ૩.૦૯ કરોડ ફોલોઅર્સ છે.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 29, 2021

Related Keywords

Barack Obama , Twitter , Indian Leaders , Her Twitter , Minister Modi , President Barack Obama , பராக் ஒபாமா , ட்விட்டர் , இந்தியன் தலைவர்கள் , அவள் ட்விட்டர் , அமைச்சர் மோடி , ப்ரெஸிடெஂட் பராக் ஒபாமா ,

© 2025 Vimarsana