Live Breaking News & Updates on India kamal

Stay informed with the latest breaking news from India kamal on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in India kamal and stay connected to the pulse of your community

Bhagwat Kishanrao Karad, MoS, Ministry of Finance, GoI chairs J&K Union Territory Level Bankers' Committee Meeting

Bhagwat Kishanrao Karad, MoS, Ministry of Finance, GoI chairs J&K Union Territory Level Bankers' Committee Meeting
dailyexcelsior.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dailyexcelsior.com Daily Mail and Mail on Sunday newspapers.

Jammu , Jammu-and-kashmir , India , Ganderbal , Kamalp-patnaik , Anukool-bhatnagar , Atal-dulloo , Bhagwat-kishanrao-karad , Mission-youth-programme , Jk-union-territory-level-banker-committee , Union-territory , Mdjk-bank

વિવિધ ઇવેન્ટ્સમાં ભારતનું અભિયાન પૂરું


વિવિધ ઇવેન્ટ્સમાં ભારતનું અભિયાન પૂરું
Share
 
ટેબલટેનિસ મિક્સ ડબલ્સમાં શરથ અને મનિકાની જોડી હારી
ભારતના શરથ કમલ અને મનિકા બત્રાની મિક્સ ડબલ્સની જોડીનો અંતિમ-૧૬ના રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. ઓલિમ્પિકની ટેબલટેનિસ ઇવેન્ટમાં આ તેમનો પ્રથમ મુકાબલો હતો. આ બંનેને તાઇવાનની લિન યુ જૂ અને ચેંગ ચિનની જોડીએ ૪-૦થી હરાવ્યા હતા. તાઇવાનની જોડીએ આ મેચ ૧૧-૮, ૧૧-૬, ૧૧-૫, ૧૧-૪થી જીતી હતી અને મુકાબલો ૨૭ મિનિટ સુધી રમાયો હતો., પ્રથમ બે ગેમમાં ૫-૧ અને ૫-૩ની લીડ મેળવી હોવા છતાં ભારતીય જોડી રિધમ જાળવી શકી નહોતી.
 
 
જૂડોમાં સુશીલા દેવીનો પ્રથમ મુકાબલામાં જ પરાજય થયો
ભારતીય જૂડોકા સુશીલા દેવી લિકમાબમને જૂડો ઔઇવેન્ટમાં પોતાના પ્રથમ રાઉન્ડમાં જ પરાજય મળ્યો હતો. એલિમિનેશન રાઉન્ડ ઓફ ૩૨માં સુશીલાનો મુકાબલો હંગેરીની ઇવા સેરેનોવસ્કી સામે હતો. સુશીલાને બે મિનિટ ૪૦ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૦-૧ની સરખામણીમાં ૧૦-૧ના સ્કોરથી પરાજયનો સામનો કરવો પડયો હતો. જૂડોમાં સુશીલા ભારતની એક માત્ર દાવેદાર હતી અને તેણે કોન્ટિનેન્ટલ ક્વોટા દ્વારા ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.
 
 
રોવિંગમાં અરવિંદ અને અર્જુનની જોડી પાંચમા ક્રમે રહી
ભારતીય રોવર્સ અરવિંદસિંહ અને અર્જુનલાલ જાટ મેન્સ લાઇટવેઇટ ડબલ સ્કલ્સ ઇવેન્ટમાં પોતાની હિટમાં પાંચમા ક્રમે રહીને રેપચેઝ તબક્કામાં પહોંચી ગયા છે. બીજી હિટમાં ઊતરેલી ભારતીય જોડીએ છ ટીમોઇન ઔઇવેન્ટમાં છ મિનિટ ૪૦ઃ૩૩ સેકન્ડનો સમય લીધો હતો અને સેમિફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે રેપચેઝ દ્વારા તેમને મેડલ માટેની વધુ એક તક મળી શકે છે. આ રાઉન્ડ રવિવારે યોજાશે.
 
 
બેડમિન્ટનની મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં સાઇ પ્રણિથ પરાસ્ત
ભારતના સ્ટાર બેડમિન્ટન પ્લેયર બી. સાઇ પ્રણિથ મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયો હતો. ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રણિથને આ ઇવેન્ટ માટે ૧૩મો ક્રમાંક મળ્યો હતો પરંતુ તે બિનક્રમાંકિત ખેલાડી મિસા ઝિલબરમાન સામે ૨૧-૧૭, ૨૧-૧૫ના સ્કોરથી હારી ગયો હતો. આ મુકાબલો ૪૦ મિનિટ સુધી રમાયો હતો. મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઇરાંજ રેન્કી રેડ્ડીની જોડીએ ચાઇનીઝ તાઇપેઇની ત્રીજી ક્રમાંકિત જોડીને ૨૧-૧૬, ૧૬-૨૧, ૨૭-૧૫થી પરાજય આપ્યો હતો.
 
 
શૂટિંગમાં સૌરભને નિરાશા સાંપડી, ફાઇનલમાં સાતમા ક્રમાંક રહ્યો
૧૯ વર્ષીય ભારતીય શૂટર સૌરભ ચૌધરીને ક્વોલિફાઇંગમાં શાનદાર દેખાવ કરીને ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ તે આ તબક્કામાં નિરાશાજનક પ્રદર્શન સાથે સાતમે ક્રમે રહ્યો હતો. ક્વોલિફિકેશનમાં તેણે ૫૮૬ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું પરંતુ ફાઇનલમાં તે ફ્લોપ રહ્યો હતો. ભારતનો અભિષેક વર્મા પણ ૧૭મા ક્રમાંકે રહ્યો હતો અને તે ફાઇનલમાં પહોંચી શક્યો નહોતો.
 
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
63580
Views
56244
Views
55552
Views
36516
Views

China , Taiwan , India , Chinese , Chirag-shetty , Indian-sushila , Indiane-jat , Arvinde-arjun , Abhishek-varma , India-kamal , Sushila-india