Afghanistan Taliban War World Media Reaction Udpate; Al Jazeera, Washington Post | અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનથી સૌથી વધારે ફાયદો થશે પાકિસ્તાનને, ભારતને કંધાર કાંડ યાદ અપાવ્યું
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યાથી તેના પડોશી દેશ પર થનારી અસર વિશે વર્લ્ડ મીડિયાએ ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનના સાત પડોશી દેશ છે- પાકિસ્તાન, ઈરાન, તુર્કેમેનિસ્તાન, ઉજ્બેકિસ્તાન, તઝાકિસ્તાન, ચીન અને ભારત. તાલિબાન શાસનની àª...
Source: divyabhaskar.co.in