Live Breaking News & Updates on விஷ்நகர்

Patidar leader Hardik Patel to marry childhood friend on January 27: Report

Patidar leader Hardik Patel to marry childhood friend on January 27: Report
newsnationtv.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from newsnationtv.com Daily Mail and Mail on Sunday newspapers.

India , Visnagar , Gujarat , Surendranagar , New-delhi , Delhi , Mehsana , Kolkata , West-bengal , Digsar , Gandhinagar , Mamata-banerjee

7 Guj ministers face criminal cases; 19 are crorepatis

7 Guj ministers face criminal cases; 19 are crorepatis
prokerala.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prokerala.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad , Gujarat , India , Gandhinagar , Visnagar , Kuber-dindor , Hrishikesh-ganeshbhai-patel , Chauhan-arjunsinh-udesinh , Jagdish-panchal-nikol , Bhupendra-patel , Association-for-democratic-reforms , Gujarat-election-watch

7 Gujarat ministers face criminal cases; 19 are crorepatis

7 Gujarat ministers face criminal cases; 19 are crorepatis
orissapost.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from orissapost.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad , Gujarat , India , Gandhinagar , Visnagar , Kuber-dindor , Hrishikesh-ganeshbhai-patel , Chauhan-arjunsinh-udesinh , Jagdish-panchal-nikol , Bhupendra-patel , Association-for-democratic-reforms , Gujarat-election-watch

Gujarat cabinet reshuffle: CM Patel keeps home ministry, Kanubhai Desai gets finance | Full list

Gujarat cabinet reshuffle: CM Patel keeps home ministry, Kanubhai Desai gets finance | Full list
indiatoday.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indiatoday.in Daily Mail and Mail on Sunday newspapers.

Surat , Gujarat , India , Visnagar , Gandevi , Bhuj , Gandhinagar , Ahmedabad , Jamnagar , Limbdi , Pradip-parmar , Mukesh-patel

A new look: Gujarat BJP ministry dominated by first-timers

A new look: Gujarat BJP ministry dominated by first-timers
indiatoday.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indiatoday.in Daily Mail and Mail on Sunday newspapers.

Surat , Gujarat , India , Morbi , Visnagar , Mehsana , Gandevi , Bhavnagar , Ahmedabad , Vadodara , Limbdi , Godhra

A New-Look Gujarat BJP Ministry Dominated By First-Timers

A New-Look Gujarat BJP Ministry Dominated By First-Timers
ndtv.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from ndtv.com Daily Mail and Mail on Sunday newspapers.

Surat , Gujarat , India , Morbi , Visnagar , Mehsana , Gandevi , Bhavnagar , Ahmedabad , Vadodara , Limbdi , Godhra

Rains in the state closed 200 roads, including one national, 18 state highways, closed 55 routes of ST buses, canceled 121 trips. | રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 18 સ્ટેટ હાઇવે સહિત 200 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા,121 ટ્રિપ રદ

divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Kutiyana , Gujarat , India , Surat , Chota-udaipur , Vapi , India-general , Dhrol , Paddhari , Lalpur , Rajasthan , Manavadar

in Jetpur two children were crushed to death under the train | જેતપુરમાં અચાનક ટ્રેન આવી જતા પાટા પર રમતા બે બાળકને મોત આંબી ગયું, ગભરાઈને ભાગવા જતા ટ્રેન નીચે કચડાયા, હૃદયદ્રાવક દ્રશ્યો

in Jetpur two children were crushed to death under the train | જેતપુરમાં અચાનક ટ્રેન આવી જતા પાટા પર રમતા બે બાળકને મોત આંબી ગયું, ગભરાઈને ભાગવા જતા ટ્રેન નીચે કચડાયા, હૃદયદ્રાવક દ્રશ્યો
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Rajkot , Gujarat , India , Visnagar , Kutch-river-coast , Aryank-shiva-prasad , Kutch-river-bridge , Kutch-river , Train-rajkot-somnath , Meta-khambhalia , Gondal-hospital

Charitable Care Foundation Provides $150K Covid Aid for U.S., Gujarat

With record breaking deaths in the recent Covid-19 surge, India has witnessed a shortage of oxygen equipment, concentrators, BI-pap machines, and CT-scans, which all have hindered the ability to provide timely and adequate care, said a press release.
With the help of donors and supporters, CCF released $150,000 for India as well as the local San Francisco Bay Area and nationwide as well. Dr. Jasavantbhai Patel, with the help of Best Care Pharmacy California, donated 100 units of oxygen concentrators to the Visnagar area to establish an oxygen concentrator bank in Gujarat State in India, added the release.
Shrimad Rajchandra Love and Care USA joined hands with CCF to provide a dedicated Covid-19 health center that provides life saving services for patients from the rural area of Southern Gujarat state. The Covid health center started with a 50-bed unit with modern medical facilities to treat patients with Covid-19 and quickly expanded to another 150-bed unit to address the growing needs of the community. The center is equipped with ICU beds, CT-scans, ventilators, and Bi-pap machines. The services are provided to the tribal populations of the Dharampur and surrounding areas.

New-york , United-states , Georgia , Navasari , Gujarat , India , Alameda-county , California , Visnagar , Bardoli , San-francisco-bay , Kerala

Heavy Rain in Rajkot at Saurashtra

Share
સૌરાષ્ટ્રમાં શ્રાીકાર : લોધિકા, જેતપુર, કોટડા સાંગાણી, આજી-ર ડેમનો દરવાજો ૧ ફૂટ ખોલાયો : ગામો એલર્ટ
ભાદર-૧ ડેમ નીલાખામા પાણીની આવક શરૂ
માત્ર ૩૩% ભરાયેલા ડેમોમાં નવા નીરની આવક
કાલાવડના મૂળીલાની નદીમાં પૂર આવ્યું
આમરણ ચોવીસીમાં ભારે વરસાદથી ડેમી નદી બે કાંઠે
રાજકોટ- ગુરૂપૂર્ણિમાએ ગુરૂમંદિરો ઉપર જળાભિષેક કરતા હોય તેમ મેઘરાજા ગઇકાલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસ્યા હતા. એકાદ સપ્તાહથી રાજકોટમાં છવાતા વરસાદી માહોલ બાદ ગઇકાલે કાળાડિબાંગ વાદળામાંથી મેઘરાજાએ રમઝટ કરી જુદા જુદા વિસ્તારોમાં અઢીથી ચાર ઈંચ જળવર્ષા કરી હતી. ગોંડલમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. લોધિકામાં સાડા ત્રણ ઈંચ તેમજ આમરણ ચોવીસી પંથકમાં દોઢથી પાંચ ઈંચ, જેતપુરમાં ૩, અમરેલીમા દોઢ ઈંચ, જામકંડોરણા, વડીયામાં એક ઈંચ વરસાદ પડયો હતો. ધોરાજી, ટંકારા, જોડીયા, જામજોધપુર, કાલાવડ, ઉપલેટા, જાફરાબાદમા અડધોથી પોણો ઈંચ જયારે પડધરી, ગીરગઢડા, લીલિયા, બગસરા, મોરબી, વાંકાનેરમાં ઝાપટા પડયા હતા. રાજકોટ શહેર સહિત જિલ્લામાં પડેલા વરસાદના કારણે રાજકોટ નજીક આવેલ આજી-૨ ડેમ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામા આવ્યો હતો.
રાજકોટ શહેરમા ગઇકાલે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયેલી મેઘરાજાની સવારી લગભગ સાંજના ૬ વાગ્યા સુધી ચાલી હતી શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૩ ઈંચ, વેસ્ટ ઝોનમાં ૨ ઈંચ અને ઇસ્ટ ઝોનમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રાતાનાલા તથાં ઉમવાડા અંડરબ્રીજમાં કેડ સમાણા પાણી ભરાયા હતા.જેતપુરમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ધોરાજીમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડયો હતો. કોટડાસાંગાણીમાં બે ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. કોટડાસાંગાણીના આસપાસના ખરેડા રાજગઢ, માણેકવાડા, રાજપરા, ખોખરી ભાડુઈ, અરડોઈ, મોટામાંડવામાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જામકંડોરણામાં ગઇકાલે બપોરના ૨-૧૫ કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સવા કલાકમાં એક ઈંચ જેટલો વરસી ગયો હતો.
આમરણ ચોવીસી પંથકમાં ગઇકાલે બપોરે ૧૧થી ૧ દરમિયાન બે કલાકમાં દોઢથી પાંચ ઈંચ જેટલોા મુશળધાર વરસાદ વરસ્યો હતો.
અમરેલીમા દોઢ ઈંચ જયારે વડિયામાં બપોર બાદ ધીમીધારે એક જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ જાફરાબાદમા અડધો ઈંચ અને રાજુલા, બગસરા અને લીલિયામા ઝાપટા પડયા હતા. જામનગર જિલ્લામાં જોડીયા અને જામજોધપુરમાં અર્ધો ઇંચ વરસાદ પડયો હતો. મોટી પાનેલીમાં ગઇકાલે સાંજે ૫થી ૬ દરમિયાન ધીમીધારે એકથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. ટંકારામાં ૨૦ મીમી વરસાદ પડયો હતો. જયારે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારો મહિકા, કોઠી, જોધપુર સહિતના ગામોમાં એકથી અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો પરંતુ વાંકાનેર શહેરમા વરસાદ પડયો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 25, 2021

Dhoraji , Gujarat , India , Morbi , Rajkot , Rajpara , Paddhari , Visnagar , Tankara , Kotda-sangani , Wankaner , Vyara