ટાઈમ મેગેઝિને વર્ષ 2021ના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાનાં નામ સામેલ કર્યાં છે. | Name Of PM Modi, Mamta And Poonawalla Among 100 Most Influential People In The World, Taliban Co founder Baradar Also Included In The List