ઉત્તરાખંડમાં ભાજપ ભેખડે ભરાયું છે?
Share એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ આવતા વર્ષે દેશના સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ સાતમાં એક રાજ્ય ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડમાં ભાજપે એક જ ટર્મમાં ત્રણ મુખ્યમંત્રી પર દાવ અજમાવવો પડયો છે. ઉત્તરાખંડમાં ૨૦૧૭માં વàª...