Live Breaking News & Updates on அடல் பிஹாரி

15 months after constitution, Delimitation Comm to visit J&K for 4 days from July 6

15 months after constitution, Delimitation Comm to visit J&K for 4 days from July 6
dailyexcelsior.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dailyexcelsior.com Daily Mail and Mail on Sunday newspapers.

Jammu , Jammu-and-kashmir , India , Ladakh , New-delhi , Delhi , Kashmir , Chhamb , Hiranagar , Uttar-pradesh , Ramban , Pakistan

કટોકટી : કેવા એ દિવસો હતા અને કેવું એ શાસન હતું ?


Share
સરી જતી કલમ :-  પ્રભાકર ખમાર
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ૧૯૭૫નું વર્ષ એક મહત્ત્વનું સિમાચિહ્ન બની ગયેલ છે. કારણ કે ૨૬મી જાન્યુઆરી ૧૯૭૫ના રોજ ભારતીય પ્રજાસત્તાકે તેના લોકશાહી રાજબંધારણના અમલને ૨૫ વર્ષ પૂરા કર્યા હતા અને કમનસીબી તો જુઓ કે એ જ વર્ષે ૨૬ જૂન ૧૯૭૫ના રોજ પ્રજાસત્તાક ભારતમાં પહેલી જ વાર આંતરિક કટોકટીની વિધિવત્ જાહેરાત કરાઈ હતી. પરિણામે પ્રજાસત્તાક રાષ્ટ્રમાં  દેશના નાગરિકોનું સ્વાતંત્ર્ય શાસનની સખ્તાઈના બંધનમાં ટૂંપો અનુભવતું હતું. કટોકટીના મૂળમાં ૧૨ જૂન ૧૯૭૫ના દિને અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જગમોહન લાલસિંહાએ રાજનારાયણની અરજીના જવાબમાં જજમેન્ટ આપ્યું કે ઇંદિરા ગાંધીએ ચૂંટણીમાં ગેરરીતિઓ અજમાવી હતી આથી તેમની ચૂંટણી રદબાતલ કરવામાં આવે છે, એટલું જ નહીં હવે પછી ૬ વર્ષ સુધી તેઓ સંસદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં કે કોઈ હોદ્દો ભોગવી શકશે નહીં. ટૂંકમાં તેઓ વડા પ્રધાનના પદ પર રહી શકશે નહીં.
આ ચુકાદાને પરિણામે જસ્ટિસ જગમોહન લાલસિંહા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કાનૂની ઇતિહાસમાં સ્થાન પામ્યા હતા. દેશના સર્વસત્તાધીશ એવા વડા પ્રધાનની ચૂંટણીને રદબાતલ ઠરાવથી એ સામાન્ય ચુકાદો નહોતો. નોખી માટીના નોખા માનવી એવા જસ્ટિસ સિંહા સમક્ષ ઇંદિરા ગાંધી સામે ૧૯૭૧માં ફરિયાદ દાખલ થઈ ત્યારથી અનેક પ્રલોભનો ઉપરાંત ખૂનની ધમકી પણ મળી હતી તેમ છતાં ચાર વર્ષ સુધી કડકાઈથી અને સખ્તાઈથી ન્યાયના ધોરણ અનુસાર ચોકસાઈથી સુનાવણીઓ ચલાવી હતી. એટલું જ નહીં ઇંદિરા ગાંધીને કોર્ટમાં હાજર થવાની ફરજ પાડી હતી.
ઇંદિરાજીએ આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં જવાનું વિચાર્યું હતું પરંતુ એમ કરવાને બદલે ૧૯૭૫ની ૨૬મી જૂને બંધારણની કલમ ૩૫૨ હેઠળ ભારતમાં આંતરિક કટોકટીની જાહેરાત કરી દીધી. કટોકટીના એ દિવસોનું સ્મરણ કરીએ તો એક લાખથી વધુ લોકોને કામ ચલાવ્યા વગર જેલોમાં ગોંધી રખાયા હતા. જેમાં મોરારજીભાઈ દેસાઈ, જયપ્રકાશ નારાયણ, ચંદ્રશેખર જેવા દેશના ટોચના નેતાઓ સહિત મારા જેવા સેંકડો પત્રકારો અને સામાન્ય આમપ્રજાના પ્રતિનિધિઓનો સમાવેશ થયો હતો. આ સિવાય મૂળભૂત અધિકારો ખૂંચવી લેવાયા હતા. અખબારી સ્વાતંત્ર્યના મોંએ તાળાં  લગાવવામાં આવ્યા હતા. લોકશાહીની જ્યોતને બુઝાવી નાખનારા અનેક મનસ્વી ગેરકાનૂની અને વિવેકહીન પગલાં ભરવામાં આવ્યા હતા. બુલડોઝર્સ, ફરજિયાત વધ્યીકરણ, અમાનવીય પોલીસદમન, નાગરિક અધિકારોની ઘોર અવગણના ઉપરાંત કટોકટી દરમિયાન શાસકો, સરકારી વહીવટકર્તાઓ અને રાજકારણીઓએ જે રીતે બેફામ સત્તાપ્રદર્શન કરી પ્રજામતને એકહથ્થું સત્તાની એડી હેઠળ કચડી નાખવાનો પ્રયાસો થયા હતા. એના સંસ્મરણો આજે પણ મન પર સ્મરણાંક્તિ છે. આ સમયગાળા દરમિયાન ઉદ્ભવેલી કાર્ય સંસ્કૃતિ અને કાર્ય પ્રણાલી ધીમે ધીમે શાસનતંત્રમાં સંસ્થિકૃત થવા લાગી હતી. શાસક વર્તુળો માટે રાજ્યશાસન તથા સરકારનું સંચાલન કરવા અંગેનો એક આગવો ચિલો ચાતર્યો હતો. કટોકટીકાળ દરમિયાન શાસક કોંગ્રેસ પક્ષ પાસે સત્તાના સૂત્રો હોવાથી તે સમયે શાસક પક્ષ. રાજ્ય, સત્તા અને સરકાર બધા એકબીજાના પૂરક અને મહદંશે સ્વીકૃત પર્યાય બની ગયા હતા. પક્ષ અને સરકાર વચ્ચેની કાનૂની તેમજ નૈતિક ભેદરેખા લગભગ ભૂંસાઈ ગઈ હતી. કટોકટીના કાળથી જ સત્તાધારી પક્ષ કેન્દ્ર કે રાજ્યમાં પોતાની સરકારની રાજકીય વગનો બેફામ ઉપયોગ કરી સરકારી સાધનોની સહાયથી પોતાના રાજકીય પક્ષના સ્થાપિત હિતોનું સંવર્ધન કરવાની પેરવીમાં રાચતો હતો.  જે આટલા વર્ષો પછી પણ આજે ભાજપની સરકારમાં પણ યથાવત્ છે. કટોકટીમાં પેદા થયેલો વારસાઈ અને કુટુંબ કબીલાવાદ આજે પણ અવનવા સ્વરૂપે વકરતો રહ્યો છે.
કટોકટીમાં મીડિયા અને મીડિયામાં કટોકટી એ વિષયને કેન્દ્રમાં રાખી ઘણું  લખી શકાય એમ છે. એ સમયે કેન્દ્ર સરકાર, ટી.વી., રેડિયો જેવા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પર સંપૂર્ણ કાબૂ રાખવા ઉપરાંત પ્રિન્ટ મીડિયાને પણ ‘મેનેજ’ અને ‘મેનીપુલેટ’ કરવા સતત પ્રયત્નશીલ રહેતી, એ સમયે ટીવી આજના જેટલું વ્યાપક વિસ્તર્યં। નહોતું. સરકારના જ એક માધ્યમ તરીકે જ મહદંશે તેનો ઉપયોગ થતો. પરંતુ પ્રિન્ટ મીડિયાનું વિશેષ મહત્ત્વ હતું.
ઇન્ડિયન એક્સ્પ્રેસ, ધ સ્ટેટમેન, હિન્દુ (અંગ્રેજી) જનસત્તા (હિન્દી) તેમજ સંદેશ (ગુજરાતી) જેવા દૈનિકો કટોકટીકાળમાં પણ પ્રજાના અવાજને વાચા આપતા હતા.
વરિષ્ઠ અને વિખ્યાત પત્રકાર કુલદીપ નાયરનો તા. ૨૬ જૂન ૧૯૭૫નો કિસ્સો આજે પણ યાદ આવે છે. કુલદીપ નાયરના શબ્દોમાં જ જોઈએ.
”હું પ્રેસ ઇન્ફોર્મેશનની વડી કચેરીએ ગયો અને મુખ્ય અધિકારી હેરી દ- પેન્હાનને મળ્યો. એ  જાણે રાતોરાત બદલાઈ ગયો હતો.
મને કહે ‘તારું છાપું છાપતાં પહેલાં રોજ મને બતાવવું પડશે.’
પાવરક્ટ ચાલુ જ હતો. હિન્દુસ્તાન ટાઇમ્સ બજારમાં મુકાઈ ગયું હતું. પણ તે પાછું ખેંચી લેવાની ફરજ પાડવામાં આવી.
તા.૨૭ જૂન ૧૯૭૫
હું પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ ચોકીએ પહોંચ્યો. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસે (ઇન્ટેલિજન્સ) મને બાજુ પર લઈ જઈને કહ્યું, જે.પી. (જયપ્રકાશ)ને જેલમાં લઈ જવા માટે બહાર કાર ઊભી છે. પણ મારી તેમને કહેવાની હિંમત ચાલતી નથી. આપ તેમને આ વાત કરો અને તમારા માટે પણ વોરન્ટ મારા ગજવામાં છે.”
”મને થયું પ્રેસ કલબમાં પત્રકારોને તો મળવું જ જોઈએ. ૧૧૨ પત્રકારો ત્યાં એકઠા થયા હતા. અમે કટોકટી સામે એક ઠરાવ પસાર કર્યો અને એવી માગણી કરી કે જેઓને જેલમાં પૂર્યા છે એમને છોડી દો. પ્રેસ સેન્સરશિપ દૂર કરો. અખબારી અભિવ્યક્તિ અમારો હક છે. ૯૭ પત્રકારોની સહીવાળું મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને માહિતી વિભાગના પ્રધાન વી.સી.શુકલને સુપરત કર્યું.”
ઇતિહાસની ઘટનાઓમાં ૪૬ વર્ષ એ આમ તો લાંબો સમયગાળો ન ગણાય. ૧૯૭૫ના જૂન મહિનાની ૨૬મી તારીખે કટોકટી લદાઈ અને ૨૦મી માર્ચ ૧૯૭૭ના દિને તે નાબૂદ થઈ ત્યાં સુધીના ૨૧ માસના સમયગાળો કારમી સ્મૃતિને ભૂંસી નાખે તેટલો લાંબો સમય તો ન જ કહેવાય અને એટલે જ એને આજે યાદ કરીએ.
અને છેલ્લે … !
લોકતંત્ર કી દ્રૌપદી રોતી નયન નિચોર
કટોકટી મેં જનતા કા નહીં કોઈ રખવાલા.
સાબુન તેલ ન હારત, મિલે નહીં અખબાર
કહ કેદી કવિરાય લોકશાહી કી છૂટી
અટલબિહારી વાજપેયી
(કેદી કવિરાય પુસ્તકમાંથી કટોકટીના    કારાવાસ દરમિયાન રચાયેલા કાવ્યો).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
100520
Views
34172
Views
34132
Views
20512
Views

Delhi , India , Atal-bihari , Justice-sinha , A-darbari-kauravas , Jayaprakash-narayan , Indira-gandhi , Head-office , Centera-state , Center-government , Google-inc , I-parliament-st

On the lines of PM's APM, Delimitation Comm to take all political parties of J&K on-board

On the lines of PM's APM, Delimitation Comm to take all political parties of J&K on-board
dailyexcelsior.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dailyexcelsior.com Daily Mail and Mail on Sunday newspapers.

Jammu , Jammu-and-kashmir , India , Ladakh , Mohammad-akbar , North-west-frontier , Pakistan , New-delhi , Delhi , Kashmir , Chhamb , Hiranagar

From Ajanta Caves to Bamiyan Buddha Statues in Afghanistan...

From Ajanta Caves to Bamiyan Buddha Statues in Afghanistan...
starofmysore.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from starofmysore.com Daily Mail and Mail on Sunday newspapers.

Australia , Afghanistan , Belagavi , Karnataka , India , California , United-states , Andhra , Andhra-pradesh , Kabul , Kabol , Belur

Veteran actor Atal Bihari Panda passes away at 92

The film was screened at the International Film Festival of India(IFFI). He also bagged the Best Actor Award for the film. 

Sambalpur , Orissa , India , Burla , India-general , Atal , Dadra-and-nagar-haveli , Odisha , Sonepur , Naveen-patnaik , Sabhyasachi-mohapatra-sala-budha , Sabya-rani

Cyclone of arrogance still hovering over Bay of Bengal: Shiv Sena


Cyclone of arrogance still hovering over Bay of Bengal: Shiv Sena
Cyclone of arrogance still hovering over Bay of Bengal: Shiv Sena
Amid the ongoing tussle between the central government and West Bengal, the Shiv Sena on Thursday said the cyclone of arrogance is still hovering over the Bay of Bengal.
advertisement
File photo of Maharashtra CM and Shiv Sena chief Uddhav Thackeray (Photo Credits: PTI)
Amid the ongoing tussle between the central government and West Bengal over the
state s former chief secretary Alapan Bandopadhyay, the Shiv Sena on Thursday said the cyclone of arrogance is still hovering over the Bay of Bengal.

Kalaikunda , West-bengal , India , Delhi , Narsimha-rao , Rajiv-gandhi , Mamata-banerjee , Atal-bihari-vajpayee , Manmohan-singh , Alapan-bandopadhyay , Atal-bihari-vajpayeethere , Union-home-ministry

Atal Bihari Vajpayee turns 93; VP Naidu, PM Modi wish him

Former Prime Minister Atal Bihari Vajpayee turned 93 on Monday and Prime Minister Narendra Modi was among the first ones to greet him at his residence here.

Jammu , Jammu-and-kashmir , India , New-delhi , Delhi , Jamhuriyat-kashmiriyat , Atal-bihari , Mehbooba-mufti , Narendra-modi , Atal-bihari-vajpayee , Venkaiah-naidu , Atal-ji

The new CBI chief's first challenge - India Today Insight News


The new CBI chief’s first challenge
The new CBI chief’s first challenge
As Maharashtra DGP, Subodh Jaiswal had locked horns with chief minister Uddhav Thackeray. How will that play out as his agency investigates former home minister Anil Deshmukh?
advertisement
File photo of newly appointed CBI director Subodh Kumar Jaiswal; (PTI)
The first test of new CBI chief Subodh Jaiswal will be the investigation into the charges against his former boss, Anil Deshmukh. The former Maharashtra home minister has been accused of giving Mumbai police officers, including sacked assistant police inspector Sachin Vaze, a target of collecting Rs 100 crore per month from bars and restaurants in Mumbai.

Bombay , Maharashtra , India , Shiv , Rajasthan , Mumbai , Pune , Amravati , Dhanbad , Jharkhand , Mahadev , Jammu-and-kashmir

ലക്ഷദ്വീപിലെ ജനങ്ങള്‍ക്ക് ഏറ്റവും ഇഷ്ടമുള്ള ദേശീയ നേതാവ് അടൽ ബിഹാരി വാജ്‌പേയ്: എ പി അബ്ദുള്ളക്കുട്ടി - ഇ വാർത്ത

ലക്ഷദ്വീപിലെ ജനങ്ങള്‍ക്ക് ഏറ്റവും ഇഷ്ടമുള്ള ദേശീയ നേതാവ് അടൽ ബിഹാരി വാജ്‌പേയ്: എ പി അബ്ദുള്ളക്കുട്ടി - ഇ വാർത്ത
evartha.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from evartha.in Daily Mail and Mail on Sunday newspapers.

Atal-bihari , Minister-atal-bihari , அடல்-பிஹாரி ,

Ajit Singh dead, Ajit Singh death news, Ajit Singh died, Chaudhary Ajit Singh death, Chaudhary Ajit Singh death news


URL copied
Rashtriya Lok Dal chief Ajit Singh dies of Covid-19
Ajit Singh Death News: Rashtriya Lok Dal (RLD) chief and former Union minister Chaudhary Ajit Singh passed away on Thursday after losing battle to Covid-19. He was 82. Singh was undergoing treatment at a private hospital in Gurugram after been diagnosed with infection. He had tested positive for Covid-19 on April 20.
Chaudhary Ajit Singh ji was diagnosed as Covid+ on the 20th of April. He battled his condition till the very end and breathed his last today morning, the 6th  of May, 2021. Throughout his life journey, Chaudhary Sahib was loved and respected by many. He, in turn, cherished this bond with all of you and gave his best consideration and efforts for our welfare, his family said in a statement.

Kharagpur , West-bengal , India , Uttar-pradesh , Ajit-singh , Pv-narasimha-rao , Atal-bihari-vajpayee , Lok-sabha , Uttar-pradesh-baghpat , Rajya-sabha , Chaudhary-charan-singh , Chaudhary-ajit-singh