Live Breaking News & Updates on Saturday village

Stay informed with the latest breaking news from Saturday village on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Saturday village and stay connected to the pulse of your community

诗香花香萦绕 乡村风景更好_央广网

诗香花香萦绕 乡村风景更好_央广网
ent.cnr.cn - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from ent.cnr.cn Daily Mail and Mail on Sunday newspapers.

China , Vietnam , Republic-of , Ming-yang , Jiangxi , Shaoxing , Zhejiang , India , South-korea , Liu-kemin , Village-party , A-village

ಗಾಂಧಿ ವಿಚಾರ ವೇದಿಕೆ: ಮುಂಡಾಜೆಯಲ್ಲಿ ಉದ್ಘಾಟನೆ

ಗಾಂಧಿ ವಿಚಾರ ವೇದಿಕೆ: ಮುಂಡಾಜೆಯಲ್ಲಿ ಉದ್ಘಾಟನೆ
prajavani.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajavani.net Daily Mail and Mail on Sunday newspapers.

Karnataka , India , Tumkur-district , Devi-prasad , Ashraf-ali , Saturday-village , Secretary-arvind , கர்நாடகா , இந்தியா , தூம்குற்-மாவட்டம் , தேவி-பிரசாத்

ವಿಜ್ಞಾನ ಶಿಕ್ಷಣ ಕೇಂದ್ರ ಮೂಲಕ ಹಳ್ಳಿಮಕ್ಕಳಿಗೆ ವಿಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ಅರಿವು

ವಿಜ್ಞಾನ ಶಿಕ್ಷಣ ಕೇಂದ್ರ ಮೂಲಕ ಹಳ್ಳಿಮಕ್ಕಳಿಗೆ ವಿಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ಅರಿವು
sanjevani.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sanjevani.com Daily Mail and Mail on Sunday newspapers.

Hemanta-kumar-mukhopadhyay , It-science-education-center , Mysore-committee , Science-lab , Mysore-university-science-education-center , University-master , Mysore-university , Science-education-center , Mysore-university-chancellor , Hemanta-kumar-mukhopadhyay-monday , Mansa-gangotri-science-house , Saturday-village

SEDMI VITEŠKI FESTIVAL U DESPOTOVCU: Despot Stefan Lazarević-DŽast aut od sutra kraj manastira Manasija

SEDMI VITEŠKI FESTIVAL U DESPOTOVCU: Despot Stefan Lazarević-DŽast aut od sutra kraj manastira Manasija
novosti.rs - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from novosti.rs Daily Mail and Mail on Sunday newspapers.

France , Serbian , French , Paska-wolf , Museum-republic-serbian , Seventh-international , Despot-stefan , Saturday-village ,

ಸೋಣ ಶನಿವಾರ: ತುಳುನಾಡಿನ ಹಳ್ಳಿ ಮಂದಿಯ ಸಂಭ್ರಮದ ಹಬ್ಬ

ತುಳುವರಿಗೆ ಹಬ್ಬಗಳ ಕೊರತೆಯಿಲ್ಲ. ಅದರಲ್ಲೂ ಗ್ರಾಮೀಣ ಭಾಗದ ರೈತ ವರ್ಗ ತಮ್ಮ ಭೂಮಿ ತಾಯಿಯನ್ನು ಸ್ತುತಿಸುವ ಕಾರ್ಯಗಳನ್ನು ಯಾವತ್ತೂ ಮರೆತಿಲ್ಲ.

Mangalore , Karnataka , India , Her-earth , Saturday-village , Her-house-god , Her , Good-saturday ,

Victims of poisoning increased to 67 Madanapalle

Victims of poisoning increased to 67 Madanapalle
sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.

Madanapalle , Andhra-pradesh , India , Chittoor-district , Chittoor-district-madanapalle , Village-friday , Saturday-village , Medical-camp , Hospital-friday ,

ಝಿಕಾದಿಂದ ಚೇತರಿಕೆಗೆ ಪ್ಯಾರಸಿಟಮಾಲ್ ಸಾಕೆಂದ ತಜ್ಙ: ಪುಣೆಯಲ್ಲಿ ಕಟ್ಟೆಚ್ಚರ

ಝಿಕಾದಿಂದ ಚೇತರಿಕೆಗೆ ಪ್ಯಾರಸಿಟಮಾಲ್ ಸಾಕೆಂದ ತಜ್ಙ: ಪುಣೆಯಲ್ಲಿ ಕಟ್ಟೆಚ್ಚರ
prajavani.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajavani.net Daily Mail and Mail on Sunday newspapers.

Mumbai , Maharashtra , India , Pune , Harding-medical-the-college , Pradeep-monday , Minister-rajesh , Harding-medical , Saturday-village , மும்பை , மகாராஷ்டிரா

让文明之花开满津沽大地 ──天津常态化推进全域文明城市创建工作-新闻中心-北方网

让文明之花开满津沽大地 ──天津常态化推进全域文明城市创建工作-新闻中心-北方网
enorth.com.cn - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from enorth.com.cn Daily Mail and Mail on Sunday newspapers.

Beichen , Shanxi , China , Tianjin , Baodi , Fujian , Dongli , Guangdong , Wuqing , Saida , Xizang , Delhi

Prezydent Chorwacji: „Tesla ma taki sam związek z Serbią jak Bruce Lee". Monety euro z fizykiem dzielą Zagrzeb i Belgrad – EURACTIV.pl

Prezydent Chorwacji: „Tesla ma taki sam związek z Serbią jak Bruce Lee". Monety euro z fizykiem dzielą Zagrzeb i Belgrad – EURACTIV.pl
euractiv.pl - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from euractiv.pl Daily Mail and Mail on Sunday newspapers.

Serbia , Zagreb , Grad , Croatia , Hungary , Belgrade , Serbia-general- , Serbian , Croatian , Hungarian , Alexander-vucic

in Maharashtra hundreds of dead many missing due to heavy rains


Share
મહારાષ્ટ્રમાં ભારે વરસાદે આફત સર્જી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી 112 લોકોનાં મોત થયા છે જ્યારે 99 લોકો ગુમ થયા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આવેલા પુરથી 54 ગામો સંપૂર્ણ રીતે અને 800થી વધુ ગામો આંશિક રીતે અસરગ્રસ્ત થયા છે. જેમાં પુનાના 420 ગામ, કોલ્હાપુરના 243 ગામ, સાંગલીના 92 અને સતારા જિલ્લાના 120 ગામનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના પરિણામે થયેલા ભૂસ્ખલન અને પુરથી 112 લોકોના મૃત્યુ થયા છે. કોંકણના રાયગઢમાં સૌથી વધુ વિનાશ થયો છે. જિલ્લામાં ત્રણ સ્થળોએ ભૂસ્ખલન થયું છે. એકલા મહાડના તલિયા ગામમાં થયેલા ભૂસ્ખલનમાં જ 52 શબને બહાર કાઢવામાં આવ્યા છે અને 53 લોકો ગુમ છે. અહીં 33 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે.
સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ મુજબ રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુનામાં અત્યાર સુધીમાં 112 શબને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. જ્યારે 53 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. તલિયે ગામ સિવાય રાયગઢ જિલ્લાના પોલાદપુર તાલુકામાં સુતારવાડીમાં ભૂસ્ખલનથી 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ છે. કેવલાલે ગામમાં પણ 5 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. વશિષ્ઠી નદી પર પુલ વહી જવાના કારણે ચિપલૂન તરફ જનાર માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. મુંબઈ-ગોવા હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી છે.
1,35,313 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા
પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે મંડળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને નદીઓ ખતરા પર વહી રહી છે. અત્યાર સુધીમાં 1,35,313 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. આ પૈકીના 40,882 લોકો કોલ્હાપુર જિલ્લામાંથી છે.
કોલ્હાપુર શહેરની પાસે પંચગંગા નદી 2019માં આવેલા પુરના સ્તરથી ઉપર વહી રહી છે. પુના અને કોલ્હાપુરની સાથે મંડળમાં સાંગલી અને સતારા જિલ્લો પણ આવે છે. સાંગલીમાં 7800, સતારામાં 5656, થાણેમાં 6390 અને રાયગઢ જિલ્લામાં 1000 લોકોને સુરક્ષિત જગ્યાએ લાવવામાં આવ્યા છે.
સતારામાં 3024 પાલતુ પશુઓના મૃત્યુ
વરસાદ દરમિયાન ભૂસ્ખલન અને પુરથી 3221 પાલતુ પશુઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ 3024 પશુઓના મૃત્યુ સતારા જિલ્લામાં થયા છે. જ્યારે રત્નાગિરીમાં 115, રાયગઢમાં 33, કોલ્હાપુરમાં 27, સાંગલીમાં 13, પુનામાં 6 અને થાણેમાં 3 પશુઓએ જીવ ગુમાવ્યા છે. સતારાના ઘણા વિસ્તાર ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
આર્મી, નેવીની પણ લેવાઈ રહી છે મદદ
રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી પુરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે NDRFની 34 ટીમને લગાડવામાં આવી છે. જેમાંથી 8 ટીમને મુંબઈ, પુના અને નાગપુરમાં રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત નેવીની 7 ટીમો, એસડીઆરએફની 8, કોસ્ટગાર્ડની ત્રણ અને એરફોર્સના હેલિકોપ્ટર સહિત આર્મીની 6 ટીમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 48 બોટ અને એસડીઆરએફની 11 બોટ સહિત 59 બોટ દ્વારા લોકોને રાહત આપવામાં આવી રહી છે.
CM ઠાકરેએ તાલિએ ગામના પુનર્વસનની ખાતરી આપી છે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે રાયગઢના તાલિયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનોને સરકાર તરફથી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે ગામના બચેલા લોકોનું પુનર્વસન કરવામાં આવશે. તમે એક મોટી દુર્ઘટનાનો સામનો કર્યો છે, તેથી હમણાં તમારે ફક્ત તમારી સંભાળ લેવાની જરૂર છે. બાકી સરકાર પર છોડી દો.
કોંકણ માટે અલગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર: ફડણવીસ
ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કોંકણમાં પુનરાવર્તિત કુદરતી આફતોનો સામનો કરવા માટે એક અલગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની માંગ કરી છે. તેમણે કહ્યું કે કોંકણના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લેતા આ જરૂરી છે. ખાસ કરીને વરસાદની મોસમમાં, એક અલગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સાથે પૂરતા પ્રમાણમાં માનવ સંશાધન પૂરું પાડવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 25, 2021

Konkan , Maharashtra , India , Mumbai , Pune , Sangli , Devendra-fadnavis , Disaster-management-center , District-village , State-disaster , Raigad-district , West-maharashtra-pune