Live Breaking News & Updates on Wildlife century

Stay informed with the latest breaking news from Wildlife century on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Wildlife century and stay connected to the pulse of your community

Gauhati High Court Halts De-Notification Of Deepor Beel Wildlife Sanctuary

The Gauhati High Court on Friday directed the Assam Government not to issue any notification de-notifying the Deepor Beel Wildlife Sanctuary.The division bench of Chief Justice Vijay Bishnoi and...

Gauhati , Assam , India , State-of-assam , Justice-suman-shyam , Justice-vijay-bishnoi , Pramod-kalita , High-court , Division-bench , Supreme-court , Honble-supreme-court , Union-of-india

More than 3 crore tourist destinations in Gujarat, . | ગુજરાતમાં 300થી વધુ પ્રવાસન સ્થળ, 19 જેટલી વીકેન્ડ સાઇટ, કોરોના મહામારી વચ્ચે પણ 1 કરોડથી વધુ લોકોએ ગુજરાતનું આતિથ્ય માણ્યું

More than 3 crore tourist destinations in Gujarat, . | ગુજરાતમાં 300થી વધુ પ્રવાસન સ્થળ, 19 જેટલી વીકેન્ડ સાઇટ, કોરોના મહામારી વચ્ચે પણ 1 કરોડથી વધુ લોકોએ ગુજરાતનું આતિથ્ય માણ્યું
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Porbandar , Gujarat , India , Somnath , Rajkot , Adalaj , Narayan-sarovar , Ed-national-park , Gujarat-tourism-department , Marine-national-park-gujarat-shan , National-park , Gujaratf-tourism-place

विश्व पर्यटन दिवस : कोरोना महामारी के बीच भी 1 करोड़ से अधिक लोगों ने किए गुजरात विभिन्न स्थानों के दर्शन

विश्व पर्यटन दिवस : कोरोना महामारी के बीच भी 1 करोड़ से अधिक लोगों ने किए गुजरात विभिन्न स्थानों के दर्शन
loktej.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from loktej.com Daily Mail and Mail on Sunday newspapers.

Somnath , Gujarat , India , Dwarka , Mandvi , Marine-national-park , National-park , Wildlife-century , Echo-destination , Raj-palace , World-heritage

Queen Of Hills Mussoorie Tourism Places To Visit In Mussoorie

Queen Of Hills Mussoorie Tourism Places To Visit In Mussoorie
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Malta , Mussoorie-uttarakhand , City-boarde-development-authority , Company-gardening , Hill-station , Family-tour-planning , Road-mussoorie , Wildlife-century , Temple-tibetan-buddhist , Mussoorie-tibetan , Happy-road , Mall-road

if-you-want-to-visit-wonderland-then-visit-kibber-village

હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવે છે.

Hollywood , California , United-states , Himachal-pradesh , India , Hawaii , Marge-shimla , Officee-bridge , Himachal-pradesh-region , Village-himachal-pradesh-region-district , Wildlife-century , Post-office

First in Rampara Sanctuary Bhaskar; A new breed of lion being prepared in 3700 acres, 22 lion cubs were born here, now 11 lions | પહેલીવાર રામપરા અભ્યારણ ભાસ્કરમાં; 3700 એકરમાં તૈયાર થઈ રહેલી સિંહની નવી પેઢી, અહીં 22 સિંહબાળનો જન્મ થયો, અત્યારે 11 સિંહ

First In Rampara Sanctuary Bhaskar; A New Breed Of Lion Being Prepared In 3700 Acres, 22 Lion Cubs Were Born Here, Now 11 Lions
ભાસ્કર બ્રેકિંગ:પહેલીવાર રામપરા અભ્યારણ ભાસ્કરમાં; 3700 એકરમાં તૈયાર થઈ રહેલી સિંહની નવી પેઢી, અહીં 22 સિંહબાળનો જન્મ થયો, અત્યારે 11 સિંહ
રાજકોટ2 કલાક પહેલાલેખક: ઇમરાન હોથી, પ્રકાશ રાવરાણી
કૉપી લિંક
આંબરડી નામનો આ ડાલામથ્થો સાવજ નવી પેઢીનો પિતામહ કહેવાશે
રામપરા વીડીમાં જન્મતા સિંહબાળનું નામ પિતા નહીં માતાના નામ પરથી રખાય છે
સિંહબાળને શિકાર શીખવવા પાઠશાળા પણ બનાવાશે....
જીન પુલના આ 6 વિભાગમાં 11 સિંહ
રાજકોટથી 50 કિ.મી. દૂર ટેકરીઓની વચ્ચે ખીજડિયા ગામ અને ત્યાંથી ત્રણ કિ.મી. દૂર એક વિશાળ દરવાજો, અહીં કોઈને પણ જવાની મંજૂરી નથી. પેશકદમી થાય તો સીધો ગુનો જ નોંધાય છે કારણ કે, અહીં અનેક પશુ-પક્ષીઓ નિર્ભિક બનીને વિચરી રહ્યા છે. તેથી વન વિભાગ અહીં માનવ વિક્ષેપ સાંખતો નથી. આ વિસ્તાર એટલે રામપરા વાઈલ્ડલાઈફ સેન્ચુરી. અહીં મુક્તમને વિચરતા અનેક પશુ-પક્ષીઓની સાથે દેશની સૌથી મૂલ્યવાન અને શઆનસમા સિંહના સંવર્ધન માટે જીનપુલ પણ છે. જીનપુલ એટલે એવી વ્યવસ્થા કે જ્યાં પ્રજનન માટે શ્રેષ્ઠ પ્રાણીને લાવીને સંવર્ધન કરાતું હોય. જો જંગલમાં વિચરતા સિંહોને કોઈ મુશ્કેલી થાય, તો અહીં સચવાયેલા સિંહોથી આખી પ્રજાતિ લુપ્ત થતી બચાવી શકાય છે.
આ‌વી શક્યતા નહીંવત છે, પણ જો વર્ષો બાદ આવું કંઈ થાય, તો પણ ભવિષ્યમાં સિંહોના જે બચ્ચાં જન્મશે તેમને આ જ વિસ્તારમાં શિકાર સહિતની બાબતો કુદરતી રીતે જ શીખવાશે અને પછી તેમને જંગલમાં છોડાશે. રામપરાને 1988માં આરક્ષિત જાહેર કરાયું હતું. અહીં 2011થી સિંહ સંવર્ધન શરૂ કરાયું છે. તે અંતર્ગત અહીં 11 સિંહ છે, જેમાં બે મોટા નર, ત્રણ મોટી માદા, ત્રણ નાની માદા અને બાકીના બચ્ચાં છે.
અત્યાર સુધી અહીં 22 સિંહ બાળ જન્મ્યા છે. તેમને પિતાના બદલે માતા પરથી નામ અપાયા છે. જેમ કે, સૌમ્યા સિંહણના એક બચ્ચાંનું નામ સરસ્વતી છે. આ સિંહો પુખ્ત થતાં તેમને કર્ણાટક, રાજસ્થાન અને બ્રિટન પણ મોકલાયા છે. અહીં સિંહોને મુક્ત માહોલનો અનુભવ કરાવવા 6 વિશાળ કમ્પાઉન્ડ બનાવાયા છે. આવું એક કમ્પાઉન્ડ એક હેક્ટરમાં ફેલાયેલું હોય છે. નર એકલા રહે છે, જ્યારે માદા બચ્ચાં સાથે રહે છે. સંવનન કાળમાં નરોને માદા સાથે રખાય છે. આ ઉપરાંત અહીં લેબ, સીસીટીવી અને 24 કલાક સુરક્ષા વ્યવસ્થા છે.
સૌથી મોટી રાહતઃસિંહનો વિસ્તાર વિશાળ છે, એક સાથે લુપ્ત થવાની કોઇ શક્યતા નથી
સિંહની પ્રજાતિ કોઇ રોગચાળાને કારણે લુપ્ત થઇ શકે છે તેવી અફવા ઘણા સમયથી ફેલાઈ રહી છે. આ અંગે સીસીએફ ડો. કે. રમેશે જણાવ્યુ હતુ કે આવી કોઇ જ શક્યતા નથી.
સિંહની સંખ્યા વધતા તેઓએ ખોરાક અને પાણીની શોધમાં માંગરોળના દરિયાકાંઠાથી શરૂ કરી ભાવનગર સુધી સિંહનો વસવાટ થયો છે. જો કોઇ એક જગ્યાએ નાનો મોટો રોગચાળો હોય તો તે બીજે પહોંચવાનો નથી તે પહેલા જ કાબુમાં આવી જશે. જીનપુલનું કામ ખુબ જ લાંબાગાળાનુ છે. કોઇ જગ્યાએ જીનેટીક ઈમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જ અગત્યનું પુરવાર થશે.
સૌથી અનોખુંઃ 280 પ્રજાતિના વૃક્ષો વચ્ચે 150થી વધુ પ્રજાતિના પશુ-પક્ષી
સિંહને મુક્ત માહોલનો અનુભવ કરાવવા 2.5 એકરનુ એક એવા 6 વિશાળ કમ્પાઉન્ડ બનાવ્યા છે જેમાં સિંહ વિહરે છે. સીસીટીવી અને 24 કલાક સુરક્ષાની સજ્જડ વ્યવસ્થા છે. જ્યારે ઝરખ, નાર(વરૂ) દીપડા, ચિંકારા, નિલગાય તેમજ સહિત 250 પ્રજાતિ મુક્ત વિચરે છે. વૃક્ષોની 280 પ્રજાતિ છે. આ તમામના સંરક્ષણ માટે સીસીએફ ડો. કે. રમેશ, સીસીએફ ડી. ટી. વસાવડા, ડીસીએફ ચિરાગ અમીન અને આરએફઓ રફિક સીડા સહિતની ટીમ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે.
1988માં અભયારણ્યજાહેર
2011માં જીન પુલની મંજૂરી
15 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલુ છે અભયારણ્ય
20 પ્રજાતિના સસ્તન પ્રાણીનો મુક્ત વિહાર
03 વોચ ટાવર ટેકરીઓ પર બનાવી સુરક્ષા વ્યવસ્થા
130 પ્રકારના પક્ષીઓ મોટા ભાગના અલભ્ય
02 ઝરા ખળખળ વહીને જંગલ જીવતું રાખે
22 સિંહબાળનો અત્યાર સુધી રામપરામાં જન્મ
અન્ય સમાચારો પણ છે...

Bhavnagar , Gujarat , India , Karnataka , Rajkot , Saraswati , India-general- , Chirag-amin , Jean-bridge , Lion-rajkot , Wildlife-century

यूनेस्को वर्ल्ड हैरिटेज लिस्ट में भारत के 6 स्थलों का चयन, मध्यप्रदेश से भेड़ाघाट और सतपुड़ा टाइगर रिजर्व शामिल

यूनेस्को वर्ल्ड हैरिटेज लिस्ट में भारत के 6 स्थलों का चयन, मध्यप्रदेश से भेड़ाघाट और सतपुड़ा टाइगर रिजर्व शामिल
samaylive.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from samaylive.com Daily Mail and Mail on Sunday newspapers.

Kancheepuram , Tamil-nadu , India , Madhya-pradesh , Konkan , Maharashtra , Karnataka , Varanasi , Uttar-pradesh , Madhya-pradesha-narmada , Prahlad-singh-patel ,

यूनेस्को विश्व धरोहर की संभावित सूची में देश के छह स्थान शामिल, केंद्रीय मंत्री पटेल ने जताई खुशी

Paradise between earth and sky, free world of colorful birds means 'Old Silk Route' - East Sikkim | ધરતી અને આકાશ વચ્ચેનું સ્વર્ગ, રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્વ એટલે "ઓલ્ડ સિલ્ક રૂટ" - પૂર્વ સિક્કિમ

Paradise between earth and sky, free world of colorful birds means 'Old Silk Route' - East Sikkim | ધરતી અને આકાશ વચ્ચેનું સ્વર્ગ, રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્વ એટલે "ઓલ્ડ સિલ્ક રૂટ" - પૂર્વ સિક્કિમ
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

China , India , Netherlands , Masti , Karnataka , Dutch , Google , Indian-army , Baba-indian-army , Free-world , Old-silk

Our identity is related to animals, keep respect for them | जानवरों से हमारी पहचान है, उनके सामने आदर से नतमस्तक होंं, तभी इंसान कहलाने के लायक हैं

Our identity is related to animals, keep respect for them | जानवरों से हमारी पहचान है, उनके सामने आदर से नतमस्तक होंं, तभी इंसान कहलाने के लायक हैं
bhaskar.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from bhaskar.com Daily Mail and Mail on Sunday newspapers.

Delhi , India , Pakistan , Karachi , Sindh , Kailash-sankhala , Rashmi-bansal , Duke-khan , Kailash-hill , Diwan-shah , Indira-gandhi , Tiger-task